ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/શ/શ્રીધર્મ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


શ્રીધર્મ [ ] : જૈન સાધુ. ‘દશશ્રાવક બત્રીસી-સઝાય’ (લે.સં.૧૭મી સદી અનુ.)ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી. [કી.જો.]