ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/જૈન


જૈન [ઈ.૧૫૮૬ સુધીમાં] : જૈન. ‘છત્તીસ અધ્યયન-ગાન’ (લે.ઈ.૧૫૮૬)ના કર્તા. સંદર્ભ : રાપુહસૂચી : ૪૨. [ર.ર.દ.]