ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સાગરદાસ


સાગરદાસ [ ] : ૧૭ કડીની ‘દાણલીલા’(મુ.)ના કર્તા.

કૃતિ : પ્રાકસુધા : ૩.
[શ્ર.ત્રિ.]