સંઘવિજ્યશિષ્ય [ ] : જૈન સાધુ. ૪ કડીની ‘નેમનાથજિન-સ્તુતિ’(મુ.)ના કર્તા.
કૃતિ : ચૈસ્તસ્તસંગ્રહ : ૨. [કી.જો.]