ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સમયપ્રભ
Jump to navigation
Jump to search
સમયપ્રભ [ઈ.૧૪૧૯ પછી] : ખરતરગચ્છના જૈન સાધુ. ઐતિહાસિક વસ્તુ ધરાવતા ૪૫ કડીના ‘જિનભદ્રસૂરિ-પટ્ટાભિષેક-રાસ’ (ર.ઈ.૧૪૧૯ પછી)ના કર્તા. સંદર્ભ : ૧. મરાસસાહિત્ય; ૨. જૈન સત્યપ્રકાશ, માર્ચ ૧૯૩૮-‘શ્રીજિનભદ્રસૂરિરાસ-સાર’, અગરચંદ ભં. નાહટા; ૩. જૈગૂકવિઓ : ૩(૨). [પા.માં.]