Share
Home
Random
એકત્ર ગ્રંથાલય
Log in
Settings
About Ekatra Foundation
Disclaimers
Ekatra Foundation
Search
ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સમુદ્ર મુનિ-૨
Language
Watch
View source
સમુદ્ર(મુનિ)-૨
[ઈ.૧૬૭૪ સુધીમાં] : જૈન સાધુ. ‘આર્દ્રકુમાર-ચોઢાળિયા’ (લે.ઈ.૧૬૭૪)ના કર્તા.
સંદર્ભ : મુપુગૂહસૂચી.
[પા.માં.]
←
સમુદ્ર_સૂરિ-૨
‘સમુદ્ર-વહાણ-સંવાદ_સમુદ્ર-વહાણ-વિવાદ-રાસ’
→