zoom in zoom out toggle zoom 

< ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧

ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સિંહ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


સિંહ [ઈ.૧૭૨૫માં હયાત] : જૈન સાધુ. કનકપ્રિયના શિષ્ય. ૧૪૭ કડીના ‘શાલિભદ્ર-શલોકો’ (ર.ઈ.૧૭૨૫; મુ.)ના કર્તા.

કૃતિ : *રત્નસાગર-.

સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. પ્રાકરૂપરંપરા;  ૩. જૈગૂકવિઓ : ૩(૨). [ર.ર.દ.]