ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સુંદરરત્ન


સુંદરરત્ન [ ] : જૈન. ૩૧ કડીની ‘ઇલાચીપુત્ર-સઝાય’ (લે.સં.૧૯મી સદી અનુ.)ના કર્તા.

સંદર્ભ : મુપુગૂહસૂચી.
[કી.જો.]