Share
Home
Random
એકત્ર ગ્રંથાલય
Log in
Settings
About Ekatra Foundation
Disclaimers
Ekatra Foundation
Search
ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સુંદરરાજ
Language
Watch
View source
સુંદરરાજ
[ઈ.૧૪૯૭માં હયાત] : જૈન. ‘ગજસિંહકુમાર-ચોપાઈ’ (ર.ઈ.૧૪૯૭)ના કર્તા.
સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. જૈગૂકવિઓ : ૧.
[કી.જો.]
←
સુંદરરત્ન
સુંદરવિજ્ય
→