ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સુખરત્ન

From Ekatra Foundation
Jump to navigation Jump to search


સુખરત્ન [ ] : જૈન સાધુ. ૫ કડીના ‘યશકુશલ-ગીત’(મુ.)ના કર્તા.

કૃતિ : ઐજૈકાસંગ્રહ.
[પા.માં.]