Share
Home
Random
એકત્ર ગ્રંથાલય
Log in
Settings
About Ekatra Foundation
Disclaimers
Ekatra Foundation
Search
ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સુખા
Language
Watch
View source
સુખા
[ઈ.૧૭૨૮ સુધીમાં] : ‘અષાઢભૂતિ-રાસ’ (લે.ઈ.૧૭૨૮) અને ‘કલ્યાણમંદિર’ (લે.ઈ.૧૭૨૮)ના કર્તા.
સંદર્ભ : જૈન સત્યપ્રકાશ, ડિસેમ્બર ૧૯૪૦-‘બાલાપુર ત્યાં સુરક્ષિત જૈન સાહિત્ય’, લે. મુનિરાજ શ્રીકાંતિસાગરજી.
[કી.જો.]
←
સુખસાગર-૪
સુખાનંદ
→