ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સુખ સૂરિ

From Ekatra Foundation
Jump to navigation Jump to search


સુખ(સૂરિ) [ ] : જૈન સાધુ. ૪ કડીની ‘આઠમની સ્તુતિ’(મુ.)ના કર્તા.

કૃતિ : ૧. દેસ્તસંગ્રહ; ૨. સસન્મિત્ર : ૨.
[પા.માં.]