Share
Home
Random
એકત્ર ગ્રંથાલય
Log in
Settings
About Ekatra Foundation
Disclaimers
Ekatra Foundation
Search
ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સુધાસમુદ્ર
Language
Watch
View source
સુધાસમુદ્ર
[ઈ.૧૭૯૬ સુધીમાં] : જૈન સાધુ. ‘અષ્ટપ્રકારીપૂજા’ (લે.ઈ.૧૭૯૬)ના કર્તા.
સંદર્ભ : લીંહસૂચી.
[કી.જો.]
←
સુધાભૂષણશિષ્ય
સુબુદ્ધિવિજ્ય
→