ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સૂરજ
Jump to navigation
Jump to search
સૂરજ [ ] : અવટંકે ભટ્ટ. ૧૪ કડવાંના ‘વજ્રનાભના આખ્યાન’ના કર્તા.
સંદર્ભ : ગૂહાયાદી.
સૂરજ [ ] : અવટંકે ભટ્ટ. ૧૪ કડવાંના ‘વજ્રનાભના આખ્યાન’ના કર્તા.
સંદર્ભ : ગૂહાયાદી.