Share
Home
Random
એકત્ર ગ્રંથાલય
Log in
Settings
About Ekatra Foundation
Disclaimers
Ekatra Foundation
Search
ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સૂર્યવિજ્ય પાઠક-૨
Language
Watch
View source
સૂર્યવિજ્ય(પાઠક)-૨
[ ] : જૈન સાધુ. ૧૧ કડીની ‘જિનકુશલસૂરિ-ભાસ’ના કર્તા.
સંદર્ભ : ૧. પાંગુહસ્તલેખો; ૨. ડિકૅટલૉગભાવિ.
[કી.જો.]
←
સૂર્યવિજ્ય-૧
સેવક_બાપો
→