Share
Home
Random
એકત્ર ગ્રંથાલય
Log in
Settings
About Ekatra Foundation
Disclaimers
Ekatra Foundation
Search
ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સોમચંદ્ર
Language
Watch
View source
સોમચંદ્ર
: આ નામે ૧૭ કડીના ‘નેમિજિન બારમાસા’ મળે છે. તેના કર્તા કયા સોમચંદ્ર છે તે નિશ્ચિત થતું નથી.
સંદર્ભ : લીંહસૂચી.
[ર.ર.દ.]
←
સોમકુંજ-સોમકુંજર
સોમચંદ્ર-૨
→