< ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧
સોમધ્વજ [ ] : જૈન. સુક્ષેમકીર્તિના શિષ્ય. ૧૫/૧૬ કડીની ‘શીલ-સઝાય/શીલ માહાત્મ્ય-સઝાય’ના કર્તા.
સંદર્ભ : ૧. લીંહસૂચી; ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]