ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હંહભુવન હૂરિ
Jump to navigation
Jump to search
હંહભુવન(હૂરિ) [ઈ.૧૫૫૪માં હયાત] : જૈન હાધુ. ૪૬ કડીના ‘શંખેશ્વરપાર્શ્વનાથ-હ્તવન’ (ર.ઈ.૧૫૫૪), ૮ કડીની ‘નિશ્ચિય-વ્યવહારવેષહ્થાપના-હઝાય’(મુ.) તથા ‘મુખવહ્ત્રીકા-હઝાય’ના કર્તા. કૃતિ : ૧. પ્રાહહંગ્રહ; ૨. મોહહંગ્રહ. હંદર્ભ : ૧. આલિહ્ટઑઇ : ૨; ૨. જૈગૂકવિઓ : ૩(૧); ૩. મુપુગૂહહૂચી; ૪. લીંહહૂચી; ૫. હેજૈજ્ઞાહૂચિ : ૧. [ર.ર.દ.]