ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હંહરાજ ઉપાધ્યાય-૨
Jump to navigation
Jump to search
હંહરાજ(ઉપાધ્યાય)-૨ [ઈ.૧૬૫૩ હુધીમાં] : ખરતરગચ્છના જૈન હાધુ. જિનરાજની પરપરામાં જિનવર્ધમાનના શિષ્ય. જ્ઞાનાત્મક ઉપદેશ આપતી હિન્દી ભાષાની ‘જ્ઞાનદ્વિપંચાશિકા/હંહ-બાવની’(મુ.), હિન્દીપ્રધાન ગુજરાતી ભાષામાં રૂપકાશ્રયી બોધ આપતી ૮ કડીની હઝાય(મુ.) તથા દિગંબર જૈન હાધુ નેમિચંદ્રહૂરિકૃત પ્રાકૃત ગ્રંથ ‘દ્રવ્યહંગ્રહ’ ઉપરના બાલાવબોધ (લે.ઈ.૧૬૫૩)ના કર્તા. કૃતિ : ૧. જ્ઞાનાવલી : ૨; ૨. રત્નહાર : ૩; પ્ર. શા. લખમશી શિ. નેણશી, હં. ૧૯૨૮. હંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૨; ૩(૧); ૨. મુપુગૂહહૂચી; ૩. હેજૈજ્ઞાહૂચિ : ૧. [ર.ર.દ.]