ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હરભુજી


હરભુજી [ ] : ૫ કડીના ૧ પદ(મુ.)ના કર્તા.

કૃતિ : અભમાલા.
[કી.જો.]