ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હરિકૃષ્ણ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


હરિકૃષ્ણ [ઈ.૧૮મી હદી પૂર્વાર્ધ] : અખાની પરંપરાના જ્ઞાનમાર્ગી કવિ. લાલદાહ શિષ્ય. અમદાવાદની વતની. જ્ઞાતિએ વિહનગરા નાગર. અવટંકે દવે. તેઓ ઈ.૧૭૨૫માં હયાત હોવાનું નોંધાયું છે. ગુરુમહિમા તથા આત્માનુભૂતિનું ગાન કરતાં ત્રણથી ૪ કડીનાં ૨ પદ(મુ.)ના કર્તા. ‘અખો અને મધ્યકાલીન હંતપરંપરા’ કૃષ્ણજી અને પ્રહ્તુત હરિકૃષ્ણને એક માને છે. જુઓ કૃષ્ણજી. કૃતિ : ૧. અહપરંપરા (+હં.); ૨. પ્રાકાવિનોદ : ૧. હંદર્ભ : મધ્યકાલીન ગુજરાતી હાહિત્ય, બહેચરભાઈ ર. પટેલ, ઈ.૧૯૭૫.[ચ.શે.]