< ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧
હરિદાહ-૧ [ઈ.૧૬મી હદી] : પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ કવિ. વિઠ્ઠલનાથજી (ઈ.૧૫૧૬-ઈ.૧૫૮૬)ના હમકાલીન અને વલ્લભાચાર્યના ભક્ત.
હંદર્ભ : પુગુહાહિત્યકારો. [ર.હો.]