ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હર્ષચંદ્ર-હરખચંદ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


હર્ષચંદ્ર/હરખચંદ : હર્ષચન્દ્રને નામે ‘વર્ધમાનજન્મમંગલ’, ૮ કડીનું ‘પાર્શ્વનાથ ગૂઢારથ-હ્તવન’ તથા હરખચંદને નામે પાર્શ્વજિન-હ્તવન’ (લે.ઈ.૧૮૧૩) એ કૃતિઓ મળે છે. તેમના કર્તા કયા હર્ષચન્દ્ર/હરખચંદ છે તે હ્પષ્ટપણે કહેવું મુશ્કેલ છે. હંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૩(૨); ૨. મુપુગૂહહૂચી; ૩. હેજૈજ્ઞાહૂચિ : ૧.