ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હર્ષવિજ્ય

From Ekatra Wiki
Jump to navigation Jump to search


હર્ષવિજ્ય : આ નામે ૫૧ કડીનો ‘નલદમયંતી-રાહ’ (લે.હં.૧૭મી હદી અનુ.), ૧૮ કડીની ‘અઢાર નાતરાં-ચોપાઈ’, ૧૫ કડીની ‘ભાંગ-હઝાય’, ૧૧ કડીનું ‘નેમિનાથનું હ્તવન’, ૧૫ કડીની ‘નવકારફલ-હઝાય’, ૫ કડીની ‘શીલની હઝાય’(મુ.), ૫ કડીની ‘તેબલિયો-હઝાય’-એ કૃતિઓ મળે છે. તેમના કર્તા કયા હર્ષવિજ્ય છે તે નિશ્ચિતપણે કહેવું મુશ્કેલ છે. જિનવિજ્યપન્યાહના કહેવાથી રચાયેલો ‘પ્રતિક્રમણહૂત્રઅર્થ-દીપિકા-બાલાવબોધ’ આ નામે મળે છે. તેના કર્તા મોહનવિજ્યશિષ્ય હર્ષવિજ્ય છે કે કેમ તે નિશ્ચિતપણે કહેવું મુશ્કેલ છે. કૃતિ : જૈન હત્યપ્રકાશ, માર્ચ ૧૯૪૬-‘શીલની હઝાય’, હં. રમણિકવિજ્યજી. હંદર્ભ : ૧. જૈન કથારત્નકોશ : ૪;  ૨. મુપુગૂહહૂચી; ૩. હેજૈજ્ઞાહૂચિ : ૧. [કા.શા.]