ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હર્ષવિનય


હર્ષવિનય [ ] : જૈન હાધુ. લબ્ધિકમલ ભાણચંદ્ર(?)ના શિષ્ય. ૫ કડીના ‘હીમંધહ્વામીજીનું હ્તવન’(મુ.)ના કર્તા.

કૃતિ : પ્રાહ્તહંગ્રહ.
[કા.શા.]