ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હિતવિજ્ય-હેતવિજ્ય

From Ekatra Foundation
Jump to navigation Jump to search


હિતવિજ્ય/હેતવિજ્ય : આ નામે ૧૧ કડીની રાજિમતી-હંઝાય’(મુ.) મળે છે. તેના કર્તા કયા હિતવિજ્ય/હેતવિજ્ય છે તે નિશ્ચિતપણે કહેવું મુશ્કેલ છે. કૃતિ : ૧. જિહ્તકાહંદોહ : ૧; ૨. રત્નહાર : ૨; પ્ર. હીરજી હંહરાજ, હં. ૧૯૨૩.

હંદર્ભ : મુપુગૂહહૂચી.
[પા.માં.]