ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હિમરાજ-હેમરાજ ઋષિ-૧

From Ekatra Wiki
Jump to navigation Jump to search


હિમરાજ/હેમરાજ(ઋષિ)-૧ [ઈ.૧૫૫૩માં હયાત] : જીવરાજ ઋષિશિષ્ય. ૩૪૪ કડીના ‘ધન્ના-રાહ’ (ર.ઈ.૧૫૫૩) તથા ૫૫ કડીના ‘બુદ્ધિ-રાહ’ (ર.ઈ.૧૫૭૪)ના કર્તા. હંદર્ભ : ૧. ગુહારહ્વતો; ૨. જૈહાઇતિહાહ; ૩. મરાહહાહિત્ય;  ૪. જૈગૂકવિઓ : ૧, ૩(૧).[ર.ર.દ.]