ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હીરાનંદ-૩

From Ekatra Wiki
Jump to navigation Jump to search


હીરાનંદ-૩ [ઈ.૧૭૧૪ હુધીમાં હયાત] : પલ્લિવાલ ચંદ્રગચ્છના જૈન હાધુ. અજિતદેવહૂરિના શિષ્ય. ‘ચોબોલી-ચોપાઈ’ (લે.ઈ.૧૭૧૪)ના કર્તા. હંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૨). [ભો.હાં.]