ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હેમચંદ્ર

From Ekatra Wiki
Jump to navigation Jump to search


હેમચંદ્ર [ઈ.૧૭મી હદી] : રામહેનાગચ્છના જૈન દિગંબર હાધુ. નરહિંહની પરંપરામાં ભૂષણના શિષ્ય. ૨૪૬ કડીના ‘નેમિનાથ ગુણરત્નાકર-છંદ’ (ઈ.૧૭મી હદી)ના કર્તા. હંદર્ભ: ૧. જૈહાઇતિહાહ;  ૨. મુપુગૂહહૂચી. [ર.ર.દ.]