હેમનંદન [ઈ.૧૫૮૯માં હયાત] : ખરતરગચ્છના જૈન હાધુ. ક્ષેમકીર્તિશાખાના રત્નહારના શિષ્ય. ‘હુભદ્રા-ચોપાઈ’ (ર.ઈ.૧૫૮૯)ના કર્તા.