હેમ-૧ [ઈ.૧૮૧૦માં હયાત] : જૈન હાધુ. નેમના શિષ્ય. ભાવનગર વિશેની વીગતો નિરૂપતી ૨૫ કડીની ‘ભાવનગર વિશેની વર્ણનાત્મક કૃતિ’ (ર.ઈ.૧૮૧૦/હં.૧૮૬૬, કારતક હુદ ૧૫)ના કર્તા.