ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/આધુનિકભીતિ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


આધુનિકભીતિ (Neophobia) : નવી વસ્તુઓની અધિક ભીતિ. આધુનિક સાહિત્યની વિરુદ્ધ જનારાઓમાં આ ગ્રંથિ જોવા મળે છે. ચં.ટો.