ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/આલંકારિક ભાષા

From Ekatra Wiki
Jump to navigation Jump to search


આલંકારિક ભાષા (Figurative language) : સામાન્ય રીતે માન્ય ભાષાથી અલગ, વિશિષ્ટ અર્થનિષ્પત્તિના પ્રભાવને સિદ્ધ કરવા અલંકારનો વિનિયોગ કરતી ફંટાતી ભાષા. હ.ત્રિ.