ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/એકાધિકારોક્તિ
Jump to navigation
Jump to search
એકાધિકારોક્તિ(Monopolylogue) : એક જ નટ એક કરતાં વધુ પાત્રોની ભજવણી એકોક્તિ દ્વારા કરતો હોય એ માટે આ સંજ્ઞાનો ઉપયોગ કરાય છે.
ચં.ટો.