ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ક/કવિનો હસ્તક્ષેપ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


કવિનો હસ્તક્ષેપ (Editorial intrusion) : આ એક સહેતુક પ્રવિધિ છે જેમાં કાવ્યના નિરૂપણ વચ્ચે સમજૂતી, ઉપસંહાર કે વધારાના પરિપ્રેક્ષ્ય માટે કવિ જાણી જોઈને હસ્તક્ષેપ કરે છે. એ સિવાય આ વીગત કાવ્યમાં આમેજ થઈ શકી ન હોત. ચં.ટો.