ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ધ/ધોરણ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ધોરણ(Criterion) : મૂલ્યાંકન માટેનો સિદ્ધાન્ત કે નિયમ. સાહિત્યક્ષેત્રે સૌન્દર્ય, સૂઝ, ઊંડાણ, ખુદવફાઈ, વિશદતા, સંદિગ્ધતા, દુર્બોધતા જેવાં ધોરણોથી કૃતિનું મૂલ્યાંકન થાય છે. ચં.ટો.