ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ધ/ધ્રુવગીત

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ધ્રુવગીત(Theme Song) : કૃતિના કેન્દ્રવર્તી વિચારને ઉદ્ઘાટિત કરી આપતું સંગીત-નાટ્ય કે ચલચિત્રમાં પુનરાવૃત્ત થતું ગીત. ચં.ટો.