ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ભ/ભવિષ્યોદઘોષી સાહિત્ય

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ભવિષ્યોદ્ઘોષી સાહિત્ય (Apocalyptic Litrature) : ભવિષ્યવાણી દ્વારા ભવિષ્યરહસ્યોના ઉદ્ઘાટનને કે વિશ્વવિનાશી પ્રલયને સૂચવતું સાહિત્ય. સામાન્ય રીતે આ સાહિત્ય વિશ્વના અંતની સાથે નિસ્બત ધરાવે છે. ચં.ટો.