ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/વ/વર્ણકમાત્ર

From Ekatra Wiki
Jump to navigation Jump to search


વર્ણકમાત્ર : રુદ્રટે ‘કાવ્યાલંકાર’ નામક પોતાના ગ્રન્થમાં વર્ણવેલું કાવ્યનું એક રૂપ. આ રૂપ અંતર્ગત શ્લેષ, અનુપ્રાસ, યમક કે વક્રોક્તિનો પ્રધાનપણે વિનિયોગ કરતી રચનાઓનો સમાવેશ થઈ શકે છે. ચં.ટો.