ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/વ/વિરોધનાટ્ય


વિરોધનાટ્ય(Theatre of protest) : સામાજિક પરિવર્તન માટે લોકઅભિપ્રાય પર પ્રભાવ નાખવા માગતો આ શેરી રંગમંચ છે.

ચં.ટો.