ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/વ/વિશ્લિષ્ટનવલ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


વિશ્લિષ્ટ નવલ(Roman a Tiroirs) : વિષયવસ્તુ સાથે કોઈ અનુસન્ધાન ન બતાવતા, સાતત્ય વગરના પ્રસંગોની હારમાળાને નિરૂપતી નવલકથા. ચં.ટો.