ગુજરાતી હાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હરિચન્દ્ર
Jump to navigation
Jump to search
હરિચન્દ્રહરિચન્દ્ર : આ નામે ૫ કડીનું ‘શાંતિજિન-હ્તવન’ (લે.ઈ.૧૭૦૭) મળે છે. તેના કર્તા કયા હરિચન્દ્ર છે તે નિશ્ચિતપણે કહેવું મુશ્કેલ છે. હંદર્ભ : મુપુગૂહહૂચી. [પા.માં.]