ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૪/ગુજરાતી સામયિક પત્રોની યાદી
Jump to navigation
Jump to search
ગુજરાતી સામયિક પત્રોના યાદી
ભાષા-વ્યાકરણ
| નં. | પત્રનું નામ. | પ્રસિધ્ધિનું સ્થળ |
કેટલામું વર્ષ. |
તંત્રીનું પૂરૂ નામ. | પત્રનો પ્રકાર | વાર્ષિક લવાજમ |
| ૧ | ‘અનાવિલ પોકાર’ | સુરત | ૧૦–મું | મણિભાઈ ડાહ્યાભાઇ | માસિક | ૨—૦—૦ |
| ૨ | ‘અનાવિલ’ | સુરત | ૧–લું | ગજેન્દ્ર હકુમતરાય દેસાઇ | ” | ૨—૦—૦ |
| ૩ | ‘આત્માનંદ પ્રકાશ’ | ભાવનગર | ૩૦–મું | શ્રી જૈન આત્માનંદ સભા | ” | ૧—૪—૦ |
| ૪ | અભ્યાસ ગૃહ પત્રિકા | પાટણ | ૭–મું | નટવરલાલ માધવલાલ રાવળ | દ્વૈમાસિક | ... |
| ૫ | ‘આનન્દ વર્ષા’ | વડનગર | ૧–લું | લક્ષ્મણરામ કાશીરામ રામી | ” | ૧—૮—૦ |
| ૬ | ‘આર્ય પ્રકાશ’ | આણંદ | ૨૯–મું | સ્નાતકશ્રી મણિરાજ | અઠવાડિક | ૪—૦—૦ |
| ૭ | ‘આયુર્વેદ વિજ્ઞાન’ | મુંબાઇ | ૧૫-મું | દુર્ગાશંકર કેવળરામ શાસ્ત્રી | માસિક | ૨—૦—૦ |
| ૮ | ‘આરોગ્ય પત્રિકા’ | અમદાવાદ | ૨–જું | શંકરલાલ પાનાચંદ શાહ | ત્રૈમાસિક | ... |
| ૯ | ‘આરોગ્ય’ | વડોદરા | ૬–ઠ્ઠું | ધી. રેડ ક્રૉસ સોસાયટી-વડોદરા | ” | ૧—૦—૦ |
| ૧૦ | ‘આયુર્વેદ રહસ્યાર્ક’ | મુંબાઇ | ૧૮–મું | ડૉ. પુરૂષોત્તમ બી. શસ્ત્રવૈદ્ય | માસિક | ૨—૮—૦ |
| ૧૧ | ‘આરામ’ | અમદાવાદ | ૨–જું | નંદલાલ ચુનીલાલ બોડીવાળા | અઠવાડિક | ૩—૪—૦ |
| ૧૨ | ઇન્ડિયન ઓપિનિયન | ફીનીકસ (નાતાલ) | ૩૧–મું | શ્રીયુત મણીલાલ ગાંધી | ” | ... |
| ૧૩ | ‘ઇન્સાફ’ | મુંબાઇ | ૧૩–મું | મુન્શી ફત્હખાન અહમદખાન | ” | ૫—૦—૦ |
| ૧૪ | ‘ઇલ્મ’ | સુરત | ૩–જું | ઇબ્રાહીમ અહમદ મીરઝા | માસિક | ૨—૦—૦ |
| ૧પ | ‘ઊર્મિ’ | કરાંચી | ૧–લું | ઇન્દુલાલ ગાંધી | ” | ૪—૦—૦ |
| ૧૬ | ‘એમ્પાયર’ | સુરત | ૧–લું | સી. ડી. દારૂવાલા | ” | ૧—૪—૦ |
| ૧૭ | ‘ઔદિચ્ય-જ્યોતિ’ | વડોદરા | ૧–લું | હરગોવિંદ રેવાશંકર મહેતા | ” | ૨—૦—૦ |
| ૧૮ | ‘ઔદિચ્ય-પ્રકાશ’ | કળસાર (તળાજા) | ૧૨–મું | નારાયણજી ગોવર્ધનરામ કળસારકર | ” | ૨—૦—૦ |
| ૧૯ | અંજલી | અમદાવાદ | ૧–લું | વિરંચીરાય ભાઈલાલ મોદી | દ્વિમાસિક | ૧—૦—૦ |
| ૨૦ | ‘કમર’ | સુરત | ૩–જું | મુહમ્મદ ઉસમાન સુરતવાલા | માસિક | ૨—૦—૦ |
| ૨૧ | ‘કડીઆ યુગાન્તર’ | ધોરાજી | ૧–લું | મગનલાલ જી. પરમાર | ” | ૪—૦—૦ |
| ૨૨ | ‘કલામંદિર’ | મુંબઇ | ૧–લું | ભાનુપ્રસાદ વ્યાસ | સાપ્તાહિક | ૬—૦—૦ |
| ૨૩ | ‘કડીઆ ક્ષત્રિય પ્રકાશ’ | અંજાર | ૨–જું | દેવરામ ડાહ્યાભાઈ વરૂ | પાક્ષિક | ૪—૦—૦ |
| ૨૪ | ‘કચ્છ’ | રાણપુર | ... | નાનજી લાલજી પરમાર | અઠવાડિક | .. |
| ૨૫ | ‘કાયસ્થ’ પત્રિકા | સુરત | ૪–થું | પ્રાણલાલ ઉમેદરામ મહેતા | માસિક | .. |
| ૨૬ | ‘કાઠિયાવાડ ટાઇમ્સ’ | રાજકોટ | ૪૭–મું | એ. ટી. વઝીરાણી | બાય-વીકલી | ૫—૦—૦ |
| ૨૭ | ‘કેળવણી પ્રકાશ’ | સુરત | ૫–મું | મિસ. એમ. ઇ. ન્યૂટન | ત્રૈમાસિક | ૦—૮—૦ |
| ૨૮ | ‘કુમાર’ | અમદાવાદ | ૧૦–મું | રવિશંકર મહાશંકર રાવળ | માસિક | ૬—૦—૦ |
| ૨૯ | ‘કોકિલ’ | રાજકોટ | પુ. ૨ જું | મોહનલાલ ગામી | અઠવાડિક | ૩—૮—૦ |
| ૩૦ | ‘કેસરી’ | ” | વર્ષ ૯ મું | ફુલચંદ માવાણી | માસિક | ... |
| ૩૧ | ‘કૈસરે હિન્દ’ | મુંબાઇ | ૫૧–મું | એરચશા આર હીરજીબેહદીન | અઠવાડિક | ૧૫—૦—૦ |
| ૩૨ | ‘કૌમુદી’ | વડોદરા | ૭–મું | વિજયરાય કલ્યાણરાય | માસિક | ૫—૦—૦ |
| ૩૩ | ‘ખડાયતા મિત્ર’ | અમદાવાદ | ૧૯–મું | કેશવ હ. શેઠ | ” | ૨—૦—૦ |
| ૩૪ | ‘ખાદી પત્રિકા’ | રાણપુર | ૬–ઠું | વિઠ્ઠલદાસ વસનજી જેરાજાણી | ” | ૦—૮—૦ |
| ૩૫ | ‘ખ્રિસ્તી બંધુ’ | સુરત | ૧–લું | જે. એમ. બ્લાઉ | ” | ૧—૦—૦ |
| ૩૬ | ‘ખેડા વર્તમાન’ | ખેડા | ૭૩–મું | શેઠ સોમચંદ પાનાચંદ | અઠવાડિક | ૩—૦—૦ |
| ૩૭ | ‘ખેતીવાડી વિજ્ઞાન’ | લીંબડી | ૨૧–મું | દુલેરાય છોટાલાલ અંજારિયા | માસિક | ૨—૮—૦ |
| ૩૮ | ‘ખેડુત પંચાંગ’ | વડોદરા | ૧૬–મું | ખેતીવાડી ખાતું–વડોદરા રાજ્ય | વાર્ષિક | ૦—૩—૦ |
| ૩૯ | ‘ખોરશેદ પ્રકાશ’ | કરાંચી | ૫–મું | એદલજી ન. રાંદેરીયા | માસિક | ૩—૦—૦ |
| ૪૦ | ‘ગપસપ’ | મુંબઇ | ૪૬–મું | બેજનજી ભીખાજી | માસિક | ૬—૦—૦ |
| ૪૧ | ‘ગ્રામ્ય જીવન સહકાર્ય અને ખેતી’ |
વડોદરા | ૪–થું | મહાશંકર સોમેશ્વર પાઠક | ત્રૈમાસિક | ૨—૦—૦ |
| ૪૨ | ‘ગુજરાત શાળાપત્ર’ | અમદાવાદ | ૭૨–મું | મૂળજીભાઈ હીરાલાલ ચોકસી | માસિક | ૧—૮—૦ |
| ૪૩ | ‘ગુણસુંદરી’ | મુંબઇ | પુ. ૧૯મું | યજ્ઞેશ હ. શુકલ | માસિક | ૪—૫—૦ |
| ૪૪ | ‘ગુજરાત’ | સુરત | ૪–થું | રમણલાલ છોટુલાલ દેસાઈ | દૈનિક | ૧૨–૦—૦ |
| ૪૫ | ‘ગુલઝારે હકીમી’ | બુરહાનપુર | ૨૪–મું | હસનઅલી અબદુલઅલી | અઠવાડિક | ૪—૦—૦ |
| ૪૬ | ‘ગુજરાતી પંચ’ | અમદાવાદ | ૩૩–મું | સોમાલાલ મંગળદાસ શાહ | ” | ૪—૦—૦ |
| ૪૭ | ‘ગુજરાતી’ | મુંબઇ | ૫૪–મું | નટવરલાલ ઇચ્છારામ દેસાઈ | ” | ૬—૦—૦ |
| ૪૮ | ‘ગુજરાત ટાઈમ્સ’ | નડિયાદ | ૭–મું | માણેકલાલ હરજીવનદાસ શાહ | ” | ૪—૦—૦ |
| ૪૯ | ‘ગુજરાત મિત્ર તથા ગુજરાત દર્પણ |
સુરત | ૭૧–મું | ચંપકલાલ ઉત્તમરામ | ” | ૪—૮—૦ |
| ૫૦ | ‘શ્રી ગુજરાત ખેતીવાડી અને હુન્નર ઉદ્યોગ ત્રૈમાસિક’ |
ભરૂચ | ૧૯–મું | અંબુ. ક. વશી | ત્રૈમાસિક | ૧—૦—૦ |
| ૫૧ | ‘ગુજરાત, પત્રિકા’ | અમદાવાદ | ૨–જું | એ. સી. પરીખ | અઠવાડિક | ૨—૦—૦ |
| પર | ‘ગુજરાત સમાચાર’ | ” | ,, | ઈંદ્રવદન બળવંતરાય ઠાકોર | દૈનિક | ૧૦–૮–૦ |
| ૫૩ | ‘પ્રજાબંધુ’ | ” | ૩૩–મું | ,, | અઠવાડિક | ૩—૦—૦ |
| ૫૪ | ‘શ્રી ગોગ્રાસ’ | મુંબઈ | ,, | જયન્તિલાલ એન. માન્કર | માસિક | ૧—૪—૦ |
| ૫૫ | ‘ચરોતર’ | વડોદરા | ૩–જું | ભાઇલાલભાઇ ખુશાલભાઈ પટેલ | ” | ૧—૮—૦ |
| ૫૬ | ‘ચિત્રપટ’ | મુંબઈ | ૮–મું | નગીનલાલ શાહ | અઠવાડિક | ૪—૦—૦ |
| ૫૭ | ‘ચેતનયુગ’ | અમદાવાદ | ૨–જું | જયંત | ” | ૪—૦—૦ |
| ૫૮ | ‘છાત્રાલય’ | ભાવનગર | ૭–મું | નાનાભાઇ | માસિક | ૧—૦—૦ |
| ૫૯ | ‘છાત્રતેજ’, | સુરત | ૫–મું | વિદ્યાર્થીઓ તરફથી સી. ટી. ટી. વી | છ માસિક | ૦—૮—૦ |
| સાર્વજનિક હાઇસ્કુલ | ||||||
| ૬૦ | ‘જય સ્વદેશી’ | રાણપુર | ૧–લું | ભીમજી હ. | અઠવાડિક | ૨—૦—૦ |
| ૬૧ | ‘જામે જમશેદ’ | મુંબઈ | ૧૦૧–મું | ફીરોજશાહ જહાંગીર મરઝખાન | દૈનિક | ... |
| ૬૨ | ‘જામે સાંકી’ | ” | ૧–લું | સુંદરજી પંડ્યા | અઠવાડિક | ૪—૦—૦ |
| ૬૩ | ‘જીવદયા’ | મુંબઈ | ૮–મું | જયન્તિલાલ એન. માન્કર | માસિક | ૨—૦—૦ |
| ૬૪ | ‘જૈન જાગૃતિ’ | મુંબાઈ | ૧–લું | રા. ડાહ્યાલાલ મણીલાલ મહેતા | માસિક | ૨—૮—૦ |
| ૬૫ | ‘જૈન જ્યોતિ’ | અમદાવાદ | ,, | ધીરજલાલ ટોકરશી શાહ | ” | ૨—૮—૦ |
| ૬૬ | ‘શ્રી જૈન ધર્મ પ્રકાશ’ | ભાવનગર | ૪૮–મું | જૈન ધર્મ પ્રસારક સભા | ” | ૧–૧૨–૦ |
| ૬૭ | “જૈન પ્રકાશ” |
મુંબઇ | ૨૦–મું | હર્ષદચંદ્ર કપુરચંદ દોશી (શ્વેતામ્બર સ્થાનકવાસી જૈન કોન્ફરન્સ) |
અઠવાડિક | ૨—૮—૦ |
| ૬૮ | ‘જૈન’ | ભાવનગર | ૩૧–મું | દેવચંદ દામજી કુંડલાકર | ” | ... |
| ૬૯ | ‘જૈન યુગ’ | મુંબઇ | .. | મોહનલાલ દલીચંદ દેશાઇ | માસિક | ... |
| ૭૦ | ‘જ્યોતિ’ | ભાવનગર | ૧૧–મું | વેણીશંકર ગો. ભટ્ટ | ” | ૨—૦—૦ |
| ૭૧ | ‘ઝાંઝીબાર વૉઇસ’ | ... | ... | ... ... | ... | ... |
| ૭૨ | ‘ધી ટાંગાન્નીકા હેરલ્ડ’ | દારેસલામ | ૪–થું | માલિકો—‘ધી હેરલ્ડ પ્રેસ’-દારેસલામ | દૈનિક | ... |
| ૭૩ | ‘ડીટેક્ટીવ’ | સુરત | ૧–લું | ‘મધુકર’–સાકરલાલ મગનલાલ કાપડીઆ | અઠવાડિક | ... |
| ૭૪ | ડેલી ન્યુસ | મુંબઇ | ૪–થું | ઉષાકાન્ત પંડ્યા | દૈનિક | ... |
| ૭૫ | ‘તરૂણ’ | કરાંચી | ૧–લું | ડૉ. પ્રાણલાલ જે. મહેતા | અઠવાડિક | ૪—૦—૦ |
| ૭૬ | ‘તરૂણ સૌરાષ્ટ્ર’ | મુંબઇ | ૨–જું | શિવલાલ ત્રિ. મહેતા | ” | ૫—૦—૦ |
| ૭૭ | ‘તપોધન’ | ભરૂચ | ૨૩–મું | અંબાલાલ શામળદાસ ભટ્ટ | માસિક | ૧—૮—૦ |
| ૭૮ | ‘તિલકાઇટ’ | મુંબઈ | ૧–લું | બાબુલાલ હીરાલાલ શુકલ | અઠવાડિક | ૩—૦—૦ |
| ૭૯ | ‘ત્રિવેદી મેવાડા વર્તમાન’ | અમદાવાદ | ... | લક્ષ્મીપ્રસાદ ભટ્ટ | ... | ... |
| ૮૦ | ‘દશાલાડ પત્રિકા’ | અંધેરી | ૨૩–મું | કાન્તિલાલ ભગવાનદાસ રાંદેરિયા | ત્રૈમાસિક | ૧—૪—૦ |
| ૮૧ | ‘દક્ષિણામૂર્તિ’ | ભાવનગર | ૯–મું | નૃસિંહપ્રસાદ કાલિદાસ ભટ્ટ | ત્રૈમાસિક | ૨—૦—૦ |
| ૮૨ | ‘દેશી મિત્ર’ | સુરત | ૧–લું | મગનલાલ વનમાળીદાસ | અઠવાડિક | ૩—૮—૦ |
| ૮૩ | ‘દીન’ | અમદાવાદ | ૯–મું | જહાંદારશાહ બિહારી | ” | ૪—૦—૦ |
| ૮૪ | ‘દેશી મિત્ર’ | સુરત | ૬૫–મું | મગનલાલ વનમાલિદાસ | ” | ૩—૮—૦ |
| ૮૫ | ‘દેશી રાજ્ય’ | નડીઆદ | ૫–મું | જયંતિલાલ મોરારજી મહેતા | માસિક | ૬—૦—૦ |
| ૮૬ | ધર્મ-મડ્ગલા | અમદાવાદ | ૬–ઠ્ઠું | નગીનદાસ પુ. સંઘવી | અઠવાડિક | ૧—૮—૦ |
| ૮૭ | ‘નવરાશ’ | મુંબઇ | ૩૨–મું | મેહરબાઈ માણેકજી દાવર | માસિક | ૬—૦—૦ |
| ૮૮ | ‘નવરંગ’ | ” | ૧૬–મું | મેહેરાં અરદેશર દેશાઇ | ” | ૫—૦—૦ |
| ૮૯ | ‘નવચેતન’ | કલકત્તા | ૧૧–મું | ચાંપશી વિઠ્ઠલદાસ ઉદ્દેશી | ” | ૬—૬—૦ |
| ૯૦ | ‘નવયુગ’ | મુંબઈ | ૪–થું | પી. જે. ભટ્ટ | ” | ૫—૦—૦ |
| ૯૧ | ‘નવરોઝ’ | કલકત્તા | ૧૬–મું | એદલજી નવરોજી કાંગા | અઠવાડિક | ૪—૦—૦ |
| ૯૨ | ‘નવ ગુજરાત’ | વડોદરા | ... | ડૉ. ચીમનલાલ મગનલાલ | ” | ૪—૦—૦ |
| ૯૩ | ‘નવ ભારત’ | મુંબઈ | ૧–લું | ખંડુભાઈ આર. દેશાઇ | દૈનિક | ... |
| ૯૪ | નવી દુનિયા | અમદાવાદ | ... | ધીરજલાલ ટોકરશી શાહ | અઠવાડિક | ... |
| ૯૫ | ‘નાગર-જગત્’ | ” | ૧–લું | જેઠાલાલ નાથાલાલ દવે | માસિક | ૨—૦—૦ |
| ૯૬ | ‘નાગર-જ્યોતિ’ | ” | ,, | ડાહ્યાલાલ જયશંકર મહેતા | ” | ૨—૦—૦ |
| ૯૭ | ‘નાગરિક’ | કરાંચી | ૭–મું | ચન્દ્રશંકર બુચ | ત્રૈમાસિક | ૩—૦—૦ |
| ૯૮ | ‘નાગર ચેતન’ | અમદાવાદ | ૧–લું | વિઠ્ઠલરાય નાનાલાલ પંડ્યા | માસિક | ૨—૦—૦ |
| ૯૯ | ‘નૂતન યુગ’ | મુંબઇ | ૨–જું | રતિલાલ ભનજી ઠક્કર | અઠવાડિક | ૫—૦—૦ |
| ૧૦૦ | ‘નૂતન જ્યોતિ’ | અમદાવાદ | ૧–લું | વિષ્ણુપ્રસાદ કેશવલાલ ત્રિવેદી | માસિક | ૧—૪—૦ |
| ૧૦૧ | ‘પ્રબોધ પત્રિકા’ | મુંબઇ | ,, | હિંમતિરામ છોટાલાલ શર્મા | અઠવાડિક | ૪—૦—૦ |
| ૧૦૨ | ‘પ્રબુદ્ધ જૈન’ | ” | ૨–જું | ચન્દ્રકાન્ત વી. સુતરીયા | ” | ૨—૮—૦ |
| ૧૦૩ | ‘પ્રબોધ’ | અમદાવાદ | ... | ભીખુભાઈ વી. ભટ્ટ | માસિક | ૨—૦—૦ |
| ૧૦૪ | ‘પ્રસ્થાન’ | ” | પું ૧૫ મું | રામનારાયણ વિશ્વનાથ પાઠક | ” | ૫—૦—૦ |
| ૧૦૫ | ‘પ્રજાપતિ’ | ” | ૧૧–મું | જીવનલાલ ગરબડભાઇ પ્રજાપતિ | ” | ૨—૦—૦ |
| ૧૦૬ | ‘પ્રતાપ’ | સુરત | ૩–જું | કાલિદાસ કૃપાશંકર શેલત | દૈનિક | ... |
| ૧૦૭ | ‘પ્રચારક’ | ચીખોદરા | ૮–મું | ચન્દ્રમણિ મોતીલાલ | માસિક | ૨—૦—૦ |
| ૧૦૮ | ‘પ્રણામી ધર્મ પત્રિકા’ | જામનગર | ૪–મું | પં. કૃષ્ણદત્ત શાસ્ત્રી | ” | ૨—૦—૦ |
| ૧૦૯ | ‘પ્રકાશ’શ્રી કચ્છી દશા ઓશવાળ |
મુંબઈ | ૯–મું | પદમસી દામજી ખોના | પખવાડિક | ૨—૦—૦ |
| ૧૧૦ | ‘પ્રજામિત્ર–કેસરી’ | મુંબાઇ | ૧૮–મું | સીતારામ જે. શર્મા | અઠવાડિક | ... |
| ૧૧૧ | ‘પારસી સંસાર અને લોક સેવક’ |
કરાંચી | ૨૫–મું | મી. જહાંગીર ફ. પંથકી | બાઇ-વીકલી | ... |
| ૧૧૨ | ‘પાટીદાર’ | આણંદ | ૧૦–મું | નરસિંહભાઈ ઈશ્વરભાઈ પટેલ | માસિક | ૨—૦—૦ |
| ૧૧૩ | ‘પિતૃભૂમિ’ | જામનગર | ૧ લું | જમનાદાસ વસનજી ઠક્કર | ” | ૩—૦—૦ |
| ૧૧૪ | ‘પુસ્તકાલય’ | વડોદરા | ૮ મું | નાનાભાઇ ચંદ્રશેખર દીવાનજી | ” | ૩—૮—૦ |
| ૧૧૫ | ‘શ્રી પુષ્ટિ પીયૂષ’ | નડિયાદ | ૧–લું | હરિશંકર ઓકારજી શાસ્ત્રી | ” | ૨—૦—૦ |
| ૧૧૬ | ‘પૂણિમા’ | સૂરત | ૧–લું, | ચન્દુલાલ વ્યાસ (મયૂખ) | અઠવાડિક | ૪—૦—૦ |
| ૧૧૭ | ‘પોલ પત્રિકા’ | મુંબાઇ | ,, | નાગરદાસ ગઢીઆ | અઠવાડિક | ૪—૦—૦ |
| ૧૧૮ | ‘પંચાલ દીપક’ | અમદાવાદ | ૬–ઠ્ઠું | ચંદુલાલ એન. ગજ્જર | માસિક | ૧—૦—૦ |
| ૧૧૯ | ‘ફુલવાડી’ | ” | ૧–લું | કાન્તીલાલ કાકા | માસિક | ૩—૦—૦ |
| ૧૨૦ | ‘ફુલછાબ’ | રાણપુર | ૨–જું | ગુણવંતરાય આચાર્ય | અઠવાડિક | ૫—૦—૦ |
| ૧૨૧ | ‘ફુરસદ’ | મુંબાઈ | ૫૨–મું | કે. આર. ભાયા. | માસિક | ... |
| ૧૨૨ | ‘ફેવરીટ’ | મુંબાઇ | ૬–ઠ્ઠું | રતનશાહ ફરામજી અચારીઆ | ” | ૨—૦—૦ |
| ૧૨૩ | ‘બંસરી’ | સુરત | પું ૧–લું | શાંતિલાલ મગનલાલ શેઠ | અઠવાડિક | ૨—૦—૦ |
| ૧૨૪ | ‘બહુરૂપી’ | રાણપુર | ૩–જું | ચંદુલાલ જેઠાલાલ વ્યાસ | અઠવાડિક | ૫—૦—૦ |
| ૧૨૫ | ‘બ્રહ્મક્ષત્રિય ત્રિમાસિક’ | મુંબઇ | ૨૫–મું | કેશવપ્રસાદ છોટાલાલ દેસાઈ | ત્રૈમાસિક | ૧—૮—૦ |
| ૧૨૬ | ‘બ્રહ્મદેશ’ | રંગુન | ૬–ઠ્ઠું | એમ. એસ. દેસાઇ | અઠવાડિક | ૬—૦—૦ |
| ૧૨૭ | ‘બર્મા વર્તમાન’ | રંગુન | ૧૧-મું | એ. આર ભીમાણી | ” | ૩—૦—૦ |
| ૧૨૮ | ‘બાલજીવન’ | વડોદરા | ૧૩–મું | રમણલાલ નાનાલાલ શાહ | માસિક | ૩—૦—૦ |
| ૧૨૯ | ‘બાળવાડી’ | સુરત | ૬–ઠ્ઠું | મિસ. એલ. એફ. ઑસ્ટિન | ” | ૧—૦—૦ |
| ૧૩૦ | ‘બાળક’ | ગોધરા | ૧૧–મું | ભીખાભાઈ પુરૂષોત્તમ વ્યાસ | ” | ૨—૮—૦ |
| ૧૩૧ | ‘બાલોદ્યાન’ | વડોદરા | ૨–જું | ચન્દ્રશંકર મણિશંકર ભટ્ટ | ” | ૨—૮—૦ |
| ૧૩૨ | ‘બાલમિત્ર’ | આણંદ | ૧૨–મું | રામભાઈ ગ. પટેલ | ” | ૪—૦—૦ |
| ૧૩૩ | ‘બિરાદર’ | રાણપુર | ૧–લું | ચંદુલાલ જેઠાલાલ વ્યાસ | માસિક | ૩—૦—૦ |
| ૧૩૪ | ‘બુદ્ધિપ્રકાશ’ | અમદાવાદ | ૭૯–મું | હીરાલાલ ત્રિભુવનદાસ પારેખ | ત્રૈમાસિક | ૧—૮—૦ |
| ૧૩૫ | ‘બે ઘડી મોજ’ | મુંબાઈ | ૯ મું | ‘શયદા’ | અઠવાડિક | ૬—૦—૦ |
| ૧૩૬ | ‘બેકાર’ | મુંબાઈ | ૧–લું | જમનાદાસ કે. પરીખ | પાક્ષિક | ૨—૮—૦ |
| ૧૩૭ | ‘બૃહદ્ ગુજરાત’ | નાઇરોબી | ૧–લું | ઉછરંગરાય કે. ઓઝા | માસિક | ૬—૦—૦ |
| ૧૩૮ | ‘ભરૂચ સમાચાર’ | ભરૂચ | ૫૫–મું | જેહાંગીર અરદેશર ગાંધી | અઠવાડિક | ... |
| ૧૩૯ | ‘ભાટીયા યુવક’ | મુંબાઈ | ૪–થું | ડુંગરસિંહ હરીદાસ ઢગાઇ | માસિક | ૨—૮—૦ |
| ૧૪૦ | ‘ભાગ્યોદય’ | અમદાવાદ | ૨૦–મું | જેઠાલાલ દેવશંકર દવે | ” | ૩—૦—૦ |
| ૧૪૧ | ‘ભાવસાર અભ્યુદય’ | બરવાળા | ૧–લું | મનુભાઇ લલ્લુભાઇ જોધાણી | દ્વૈમાસિક | ૧—૮—૦ |
| ૧૪૨ | ‘મહીકાંઠા–વર્તમાન’ | અમદાવાદ | ૩–જું | શાંતિલાલ દીનાનાથ | પખવાડિક | ૩—૦—૦ |
| ૧૪૩ | ‘મનરંજન’ | અમદાવાદ | ૧–લું | શાંતિલાલ દીનાનાથ મહેતા | અઠવાડિક | ૨—૪—૦ |
| ૧૪૪ | ‘મજૂર સંદેશ’ | અમદાવાદ | ૧૦–મું | શામપ્રસાદ રૂપશંકર વસાવડા | ” | ૧—૦—૦ |
| ૧૪૫ | ‘મહિલા ભૂષણ’ | સુરત | ૧૩–મું | કમળાબ્હેન પ્રભુશંકર વ્યાસ | માસિક | ૨—૦—૦ |
| ૧૪૬ | ‘માતૃભૂમિ’ | અમદાવાદ | ૨–જું | શંકરપ્રસાદ એસ. નાણાવટી | અઠવાડિક | ૪—૦—૦ |
| ૧૪૭ | ‘માળી મિત્ર’ | વડનગર | ૧–લું | લક્ષ્મણરામ કાશીરામ રામી | માસિક | ૧—૦—૦ |
| ૧૪૮ | ‘મિજલસ’ | અમદાવાદ | ૧–લું | લક્ષ્મીપ્રસાદ એ. વોરા | અઠવાડિક | ૩—૪—૦ |
| ૧૪૯ | ‘મુંબઈ સમાચાર’ | મુંબાઇ | ૧૧૪–મું | જયંતિલાલ હાથીભાઇ અમીન | દૈનિક | ૨૫–૦–૦ |
| ૧૫૦ | ,, | ” | ,, | ... ... | અઠવાડિક | ૭—૦—૦ |
| ૧૫૧ | ‘મોઢેન્દુ | કરાંચી | ૪–થું | રવિશંકર હ. પંડ્યા | માસિક | ૧—૪—૦ |
| ૧પર | ‘મોઢ મહોદય’ | ભાવનગર | ૧૬–મું | પારેખ ભીખાભાઇ ગોપાળજી | ” | ૧–૧૨–૦ |
| ૧૫૩ | ‘મોઢ અભ્યુદય’ | ભરૂચ | ૨–જું | ડાહ્યાભાઇ છગનલાલ માસ્તર | ” | ૨—૦—૦ |
| ૧૫૪ | ‘મોજ મજાહ’ | મુંબાઇ | ૯–મું | જયશંકર ખોડીદાસ દ્વિવેદી | અઠવાડિક | ૪—૪—૦ |
| ૧૫૫ | ‘મોતી ડેલી ન્યુઝ’ | ” | ૧–લું | એફ. યુ. મનહર | દૈનિક | ... |
| ૧૫૬ | ‘મોઢ તરૂણ’ | કલકત્તા | ,, | વરજીવન ગોપાળજી પરીખ | ત્રૈમાસિક | ૦–૧૦–૦ |
| ૧૫૭ | ‘મુંબાઇ’ | મુંબાઈ | ,, | વ્રજલાલ કાપડિયા | અઠવાડિક | ... |
| ૧૫૮ | ‘યુવક’ | કરજણ | ૩–જું | ચુનીલાલ પુરુષોત્તમદાસ શાહ | માસિક | ૨—૦—૦ |
| ૧૫૯ | ‘કાઠી રાજપૂત’ | રાણપુર | ૪–થું | ભગવાનજી ભીમજી સાવરકર | ” | ૨–૧૩–૦ |
| ૧૬૦ | ‘રસકુંજ’ | કરાંચી | ૧–લું | એ. એલ. સંઘવી | અઠવાડિક | ૨—૦—૦ |
| ૧૬૧ | ‘રંગભૂમિ’ | રાજકોટ | ,, | મૃદુલ | ” | ... |
| ૧૬૨ | ‘રવિવાર’ | મુંબાઈ | ,, | ઉષાકાન્ત જે. પંડ્યા | ” | ૪—૦—૦ |
| ૧૬૩ | ‘રમતારામ’ | ” | ,, | નેમચંદ ગુલાબચંદ | ” | ૪—૦—૦ |
| ૧૬૪ | ‘રાજસ્થાન’ | અમદાવાદ | ૫–મું | એ. સી. પરીખ | અઠવાડિક | ૪—૦—૦ |
| ૧૬૫ | ‘લલિત’ | ” | ૧–લું | બી. બી. ભટ્ટ | માસિક | ૧—૮—૦ |
| ૧૬૬ | “લોહાણ હિતેચ્છુ” | રાજકોટ | ૧૮–મું | લાલજી નાગજી ગણાત્રા | અઠવાડિક | ૪—૮—૬ |
| ૧૬૭ | ‘લોકલ મીલ’ | અમદાવાદ | ૧–લું | ગૌરીશંકર આર. મહેતા | ” | ... |
| ૧૬૮ | ‘વસુંધરા’ | કરાંચી | ૩–જું | ચતુર્ભુજ નાગરદાસ આચાર્ય | દ્વિવાર્ષિક | ૨—૦—૦ |
| ૧૬૯ | ‘વસંત’ | અમદાવાદ | ૩૧–મું | આનન્દશંકર બાપુભાઈ ધ્રુવ | માસિક | ૨—૮—૦ |
| ૧૭૦ | ‘વતન’ | ” | ૨–જું | છગનલાલ ભવાનીશંકર મ્હેતા | અઠવાડિક | ૫—૦—૦ |
| ૧૭૧ | ‘વાયડામિત્ર’ | વડોદરા | ૭–મું | ન્હાનાલાલ નાથાભાઈ શાહ | માસિક | ૩—૦—૦ |
| ૧૭૨ | ‘વ્યાયામ’ | ” | ૧૮–મું | ધોંડો નારાયણ વિદ્વાંશ | માસિક | ૨—૮—૦ |
| ૧૭૩ | ‘વ્યાપારી જગત’ | મુંબાઈ | ૨૬–મું | જે. કે. મહેતા | ત્રૈમાસિક | ૪—૦—૦ |
| ૧૭૪ | ‘વીસમી સદી’ | ” | ૧૩–મું | મણિલાલ ઇચ્છારામ દેસાઈ | અઠવાડિક | ૭—૦—૦ |
| ૧૭૫ | ‘વિચારક’ | વડોદરા | ૧–લું | માણેકલાલ જગજીવનદાસ ચોક્સી | માસિક | ૧—૦—૦ |
| ૧૭૬ | ‘વિશ્વ જ્યોતિ’ | સુરત | ૧૩–મું | પ્રભુશંકર નરભેરામ વ્યાસ | ” | ૩—૦—૦ |
| ૧૭૭ | ‘વિલાસ’ | મુંબાઈ | ૮–મું | પ્રભુદાસ વિ. ઠક્કર | અઠવાડિક | ૩—૮—૦ |
| ૧૭૮ | ‘વિશ્વ પ્રકાશ’ | અમદાવાદ | ૫–મું | મણિલાલ નથુભાઈ દોશી | માસિક | ... |
| ૧૭૯ | ‘વીરાંગના’ | મુંબાઈ | ૨–જું | શ્રીમતી લીલાવતી ટી. કાપડીઆ | અઠવાડિક | ૪—૦—૦ |
| ૧૮૦ | ‘કાતરયુ ગેપ’ | ” | ૧૦–મું | ... ... | ” | ૨—૦—૦ |
| ૧૮૧ | ‘વૈધ કલ્પતરૂ’ | અમદાવાદ | ૩૮–મું | વૈદ્ય રવિશંકર જટાશંકર ત્રિવેદી | માસિક | ૩—૦—૦ |
| ૧૮૨ | ‘વિજય’ | ” | ૧–લું | કચરાભાઇ કાલિદાસ ભગત | ” | ૧—૪—૦ |
| ૧૮૩ | ‘શારદા’ | વડોદરા | ૯–મું | ગોકુળદાસ દ્વારકાદાસ રાયચુરા | માસિક | ૬—૮—૦ |
| ૧૮૪ | ‘શિક્ષણપત્રિકા’ | ભાવનગર | ૭–મું | ગિજુભાઈ | ” | ૧—૦—૦ |
| ૧૮૫ | ‘શુદ્ધાદ્વૈત અને ભક્તિમાર્તંડ’ | અમદાવાદ | ,, | વસંતરામ હરિકૃષ્ણ શાસ્ત્રી | ” | ૨—૦—૦ |
| ૧૮૬ | ‘સનાતન ધર્મ પત્રિકા’ | મુંબાઇ | ૩–જું | નારણજી પુરુષોત્તમ સાંગાણી | અઠવાડિક | ૨—૦—૦ |
| ૧૮૭ | ‘સમાજ સેવક’ | બુરહાનપુર | ૧–લું | રણછોડલાલ ઘનશ્યામલાલ જ્ઞાની | માસિક | ૩—૦—૦ |
| ૧૮૮ | ‘સયાજી વિજય’ | વડોદરા | ૪૧–મું | માણેકલાલ એ. ડૉક્ટર | અઠવાડિક | ૪—૦—૦ |
| ૧૮૯ | ‘સત્યમિત્ર’ | મુંબાઇ | ... | ... ... | ... | . .. |
| ૧૯૦ | ‘સહકાર પત્રિકા’ | સુરત | ૧૪–મું | નાનાભાઈ લાલભાઇ વકીલ | ત્રૈમાસિક | ૨—૦—૦ |
| ૧૯૧ | ‘સદાબહાર’ | પેટલાદ | ૧–લું | પઠાણ મોહંમદખાં સરફરાજખાં | માસિક | ૨—૮—૦ |
| ૧૯૨ | ‘સમાજ જીવન’ | અમદાવાદ | ૧૫–મું | શ્રી લક્ષ્મીબ્હેન ગો. ડોસાણી | ” | ૪—૦—૦ |
| ૧૯૩ | ‘સમાજ-સ્વાસ્થ્ય’ | મુંબાઇ | ૨–જું | ર. ધોં. કર્વે | ” | ૧—૮—૦ |
| ૧૯૪ | ‘સમસ્ત લાડમિત્ર’ | ” | ૧૧–મું | ગંગાદાસ મોતીલાલ શેઠના | દ્વૈમાસિક | ૨—૦—૦ |
| ૧૯૫ | ‘સાધુ સંતોની ફૂલવાડી’ | ” | ૧–લું | વ્રજલાલ લલ્લુભાઇ શાહ | માસિક | ૨—૦—૦ |
| ૧૯૬ | ‘’સારસ્વત જીવન’ | ” | ,, | પ્રભુરામ પ્રભાકર જોશી | ” | ૨—૦—૦ |
| ૧૯૭ | ‘સાહિત્ય’ | વડોદરા | ૨૧–મું | મગન હરગોવિંદદાસ કાંટાવાળા | ” | ૩—૮—૦ |
| ૧૯૮ | ‘સાકી’ | મુંબાઈ | ૧–લું | કોકીલ અને શરીફ | ” | ૩—૦—૦ |
| ૧૯૯ | ‘સાધુ પ્રકાશ’ | ભાવનગર | ૩–જું | પુરુષોત્તમદાસ ગોવર્ધનદાસ | ” | ૧—૦—૦ |
| ૨૦૦ | ‘શ્રીમાળી શુભેચ્છક’ | અમદાવાદ | ૧૪–મું | ત્રંબકલાલ શિવશંકર ત્રિવેદી | ” | ૧—૮—૦ |
| ૨૦૧ | ‘સીનેમા ફેન’ | મુંબાઈ | ૯–મું | ભોગીકુમાર બી. એ. | અઠવાડિક | ૪—૦—૦ |
| ૨૦૨ | ‘મુસલિમ-સમાચાર’ | ” | ૩–જું | સૈયદ એ. બી. મુનશી | ” | ... |
| ૨૦૩ | ‘સીનેમાં બુલેટીન’ | મુંબાઇ | ૨–જું | નરસિંહદાસ પી. ઠક્કર | અઠવાડિક | ૪—૦—૦ |
| ૨૦૪ | ‘સ્ત્રીબોધ’ | ” | ૭૭–મું | શ્રી પુતળીબાઇ કાબરાજી | માસિક | ૩–૧૨–૦ |
| ૨૦૫ | ‘શ્રીમાળી હિતેચ્છુ’ | મહુવા | ૩–જું | ત્રિભુવન ઇશ્વરલાલ ત્રિવેદી | ” | ૧—૮—૦ |
| ૨૦૬ | ‘સ્ત્રી-શકિત’ | સુરત | ૨–જું | સૂર્યલક્ષ્મી ધર્મદાસ ડૉક્ટર | માસિક | ૫—૦—૦ |
| ૨૦૭ | ‘સુધારક’ | વડોદરા | ૭–મું | નાગજીભાઇ ગોવિંદભાઇ | ” | ૧—૦—૦ |
| ૨૦૮ | ‘સુદર્શન’ | અમદાવાદ | ૧–લું | રમણલાલ ભટ્ટ | અઠવાડિક | ૪—૦—૦ |
| ૨૦૯ | ‘સેવા’ | ” | ૨–જું | રમણલાલ પ્રેમાનંદ ભટ્ટ | માસિક | ૪—૦—૦ |
| ૨૧૦ | ‘સૌરાષ્ટ્ર શિક્ષક’ | રાજકોટ | ૬–ઠ્ઠું | મૂળજીભાઇ ચતુરભાઇ પટેલ | ત્રૈમાસિક | ૧—૮—૦ |
| ૨૧૧ | ‘સાંજ વર્તમાન’ | મુંબાઇ | ૩૧–મું | જહાંગીર રૂસ્તમ ચ્છા | દૈનિક | ... |
| ૨૧૨ | ‘સંદેશ’ | અમદાવાદ | ૧૦–મું | નંદલાલ ચુનીલાલ બોડીવાળા | ” | ૭—૦—૦ |
| ૨૧૩ | ‘હરિજન બન્ધુ’ | પૂના | ૧ લું | ચંદ્રશંકર પ્રાણશંકર શુક્લ | અઠવાડિક | ૪—૦—૦ |
| ૨૧૪ | ‘હિતેચ્છુ’ | વલસાડ | ૭–મું | પુરૂષોત્તમ લલ્લુભાઇ ગુપ્તા | માસિક | ... |
| ૨૧૫ | ‘હિંદુસ્તાન અને પ્રજામિત્ર’ | મુંબાઇ | ૧૯–મું | રવિશંકર વિઠ્ઠલજી મહેતા | દૈનિક | ... |
| ૨૧૬ | ‘હિંદુ અને હિંદુ જ્યોતિ | ” | ૬–ઠ્ઠું | કમળાદેવી ચીમનલાલ જોષી | અઠવાડિક | ૪—૦—૦ |
| ૨૧૭ | ‘હિંદી-ગ્રાફીક’ | ” | ૪૨–મું | મીસ. બઈઆની લીમજી પાલમકોટ | માસિક | ૮—૦—૦ |
| ૨૧૮ | ‘હિંદુ પત્રિકા’ | ચીખોદરા | ૬–ઠ્ઠું | ચન્દ્રમણિ મોતીલાલ | ” | ૦—૮—૦ |
| ૨૧૯ | ‘હિન્દુ–સમાજ’ | કરાંચી | ૫–મું | મૂળશંકર જાદવજી વ્યાસ | ” | ૧—૦—૦ |
| ૨૨૦ | ‘હિત વર્ધક’ | મુંબાઇ | ૨–જું | રણછોડલાલ ઘનશ્યામ જ્ઞાની | દ્વિમાસિક | ૨—૦—૦ |
| ૨૨૧ | ‘ક્ષત્રિય મિત્ર’ | ભાવનગર | ૧–લું | ધીરસિંહ વ્હેરાભાઇ ગોહિલ | માસિક | ૩—૦—૦ |
| ૨૨૨ | ‘ક્ષત્રિય માળી મિત્ર’ | વડનગર | ,, | લક્ષ્મણરામ કા. | ” | ૨—૦—૦ |
| ૨૨૩ | ‘જ્ઞાનવર્ધક’ | મુંબાઇ | ... | ... ... | ... | ... |
| ૨૨૪ | ‘જહાંગીર’ | અમદાવાદ | ૧–લું | એસ. બુરાનપુરી | અઠવાડિક | ૫—૦—૦ |
| ૨૨૫ | ‘ડેલી સમાચાર’ | મુંબાઈ | ૧–લું | શ્રી “શૈલેષ” | ” | ૪—૦—૦ |
| ૨૨૬ | ‘ભાગ્યસિદ્ધિ’ | અમદાવાદ | ૧–લું | મોહનલાલ મંગળદાસ શાહ | માસિક | ૨—૦—૦ |
| ૨૨૭ | ‘પ્રતાપ’ | સુરત | ૮–મું | કાલિદાસ કૃપાશંકર શેલત | અઠવાડિક | ૩—૦—૦ |