ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૫મું/ગ્રંથકાર ચરિત્રાવલી (અર્વાચીન વિદેહી)
ગ્રંથકાર ચરિત્રાવલી
(અર્વાચીન વિદેહી)
(અર્વાચીન વિદેહી)
આ વખતે વિદેહી ગ્રંથકાર વિભાગમાં માત્ર ત્રણ ગ્રંથકારો–જેમની શતાબ્દી હમણાંજ ઉજવાઈ છે, એમનાં ચરિત્ર આપી શકીએ છીએ; તે કામમાં તૈયાર લેખોનો ઉપયોગ કર્યો છે; અને તે માટે અમે તેના લેખકોનો ઉપકાર માનીએ છીએ.
સંપાદક