ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૭/સન ૧૯૩૫ ના પુસ્તકોની વર્ગીકૃત યાદી

પુસ્તકોની વર્ગીકૃત યાદી

(સન ૧૯૩૫)

ઇતિહાસ

પુસ્તકનું નામ લેખક / પ્રકાશક કિંમત
અર્વાચીન ગુજરાતનું રેખા-દર્શન-ખંડ ૧ હીરાલાલ ત્રિભુવનદાસ પારેખ ૧-૦-૦
ઇતિહાસ દર્શન-ખંડ ૨ જો પુસ્તક ૧ લું “ધૂમકેતુ” ૦-૮-૦
ઈરાન મહાશંકર ઈન્દ્રજી દવે ૦-૧૨-૦
ખંભાતનો ઈતિહાસ રત્નમણિરાવ ભીમરાવ ૪-૦-૦
ગુજરાતના ઐતિહાસિક લેખો ગિરજાશંકર વલ્લભરાયજી આચાર્ય ૪-૦-૦
ચતુર્વિશતિ પ્રબંધનો ગુજરાતી અનુવાદ હીરાલાલ રંગીલદાસ કાપડીઆ ૧-૦-૦
તવારીખની તેજછાયા પુ.૨ અનુ. વેણીલાલ બુચ ૦-૮-૦
તવારીખની તેજછાયા પુ.3 અનુ. વેણીલાલ બુચ ૦-૮-૦
તવારીખની તેજછાયા પુ.૪ અનુ. વેણીલાલ બુચ ૦-૮-૦
તવારીખની તેજછાયા પુ.૫ અનુ. વેણીલાલ બુચ ૦-૮-૦
તાજપોષી મગનલાલ ગજજર ૦-૪-૦
તેજપાલનો વિજય લાલચંદ્ર ભ. ગાંધી ૦-૮-૦
પ્રબંધચિંતામણિનું ગુજરાતી ભાષાંતર દુર્ગારામ કેવળરામ શાસ્ત્રી ૧-૦-૦
પ્રાચીન ભારતવર્ષ–ભા. ૧ લો ડો. ત્રિભુવનદાસ લ. શાહ ૫-૦-૦
પ્રાચીન પૂર્વ દલપતરામ ઈચ્છારામ પાઠક ૦-૧૨-૦
બહુચરાજી સમર્થદાન શિવદાનજી મહિયા --
બ્રાહ્મણવાડા મુનિશ્રી જયન્તવિજયજી ૦-૪-૦
ભરતખંડનો ઇતિહાસ-સાર લલિતાશંકર લાલશંકર વ્યાસ ૦-૧૩-૦
ભરતખંડનો સંક્ષિપ્ત ઇતિહાસ મનઃસુખરામ મણિશંકર દ્વિવેદી ૦-૧૨-૦
મહારાજાધિરાજ કનૈયાલાલ ભાઈશંકર દવે ૦-૪-૦
મિરાતે અહમદી (વૉ. ૨ ખંડ-૩) કૃષ્ણલાલ મોહનલાલ ઝવેરી ૧-૦-૦
રાજ્યરંગ-ભાગ ૨ જો નર્મદાશંકર લાલશંકર દવે ૦-૧૨-૦
સરખેજનું રેખાદર્શન દેવદત્ત ઈચ્છાશંકર ત્રિપાઠી ૦-૪-૦
હિંદુસ્તાનનો ઇતિહાસ-ઉત્તરાર્ધ છોટાલાલ બાલકૃષ્ણ પુરાણી ૧-૦-૦
હિંદની સફરે નિકળેળા વહાણવટીએ દેવેન્દ્ર. ૨. મજમુદાર ૦-૧૨-૦
હિંદનો સંપૂર્ણ ઈતિહાસ મનઃસુખલાલ મોહનલાલ ૧-૧૨-૦
રાજકારણ
ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ પ્ર. કોંગ્રેસ ૨-૦-૦
રશિયાનો નવયુગ “યજુર્વેદી” ૦-૧૪-૦
સરળ રાજ્યશાસ્ત્ર ડૉ. જ્યોતીન્દ્ર માર્કન્ડ મહેતા ૧-૬-૬
સામ્યવાદ અને સર્વોદય નરહરિ દ્વારકાદાસ પરિખ ૦-૬-૦
સ્વરાજ્ય અને સંરક્ષણ “યજુર્વેદી” ૦-૮-૦
જીવનચરિત્ર
અલ-કુબરા અનુ–રહમતુલ્લાહ “અમિન” ૦-૬-૦
આશ્રમના આત્મા (મણિલાલ કાકા) જયંતિલાલ ન. ધ્યાની ૦-૧-૬
એડૉલ્ફ હીટલર લક્ષ્મીદાસ દાણી ૦-૮-૦
કવિશ્વર દલપતરામ - ભા.ર જો પૂર્વાર્ધ ન્હાનાલાલ દલપતરામ કવિ ૩-૮-૦
કાગાવા
શ્રીમન્નાથ પ્રભુ: જીવનમાલા-૧ કરણસિંહ લાલસિંહ ઠાકોર ૦-૨-૬
યુગાવતાર ગાંધી રામનારાયણ નાગરદાસ પાઠક ૦-૮-૦
વિજયાનંદસૂરિ સુશિલ ---
છત્રપતિ શિવાજી ચરિત્ર વામન સીતારામ મુકાદમ ૫-૮-૦
નિત્યપ્રસાદ (નિત્યાનંદજીનું જીવનચરિત્ર) મોતીલાલ જે. મ્હેતા ---
મહાકવિ શોભનમુનિ અને તેમની કૃતિ મુનિશ્રી હિમાંશુવિજયજી ૦-૩-૦
મહારાણાશ્રી દૌલતસિંહજીનું જીવનચરિત્ર કેશવલાલ બી. શાહ --
સત્યાગ્રહી ગેરીસન ચુનીલાલ પુરુષોત્તમ બારોટ ૧-૦-૦
સયાજીરાવ ગાયકવાડ ધીરજલાલ ટેકરશી શાહ ---
સ્મરણમંજરી રતુભાઈ દેસાઈ ૦-૫-૦
શ્રીમદ્ ની જીવનયાત્રા ગોપાળદાસ જીવાભાઈ પટેલ ૦-૮-૦
શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિ માવજી દામજી શાહ ૦-૨-૦
કવિતા
અર્ઘ્ય “સ્નેહરશ્મિ” ૨-૦-૦
આલબેલ કરસનદાસ માણેકલાલ ૧-૮-૦
ઈન્દ્રધનું સુંદરજી ગો. બેટાઈ ---
કવિતા સંગ્રહ હીરાંબાઈ અ. તાતા --
કાદંબરી – પૂર્વભાગ કેશવલાલ હર્ષદરાય ધ્રુવ ૪-૦-૦
કાવ્યકલગી મનુ હ. દવે ૧-૦-૦
કાવ્યકુંજ પુષ્પ -૭-૮ પ્રઃ-મુસ્લીમ ગુજરાતી સાહિત્ય મંડળ-રાંદેર ૦-૮-૦
કેટલાંક કાવ્યો ભાગ-૩જો ન્હાનાલાલ દલપતરામ કવિ ૧-૦-૦
શ્રીકૃષ્ણમંજરી ઈન્દુમતિ દેસાઈજી ૧-૮-૦
કૃષ્ણપ્રેરિત કાગવાણી કવિ દુલા ભાયા કાગ ૧-૪-૦
ખંડિત મૂર્તિઓ ઇન્દુલાલ ગાંધી ૧-૦-૦
ગંગાલહરી “વિયોગી” ૦-૪-૦
ગોરમાનાં ગીતો ઈશ્વરલાલ વિમાવાળા ૦-૧-૦
ચમકારા જહાંગીરમાણેક દેસાઈ. એમ.એ; ૧–૦–૦
નવી ગરબાવળી ત્રિભુવન ગૌરીશંકર વ્યાસ ૦-૩-૦
નવાં ગીત–ભા. ૨જો ત્રિભુવન ગૌરીશંકર વ્યાસ ૦-૮-૦
નિહારીકા રમણલાલ વસન્તલાલ દેસાઈ ૧–૦–૦
પારસી સતીઓ પ્ર. સ્ત્રી સાહિત્ય મંદિર
ભોળાનાથ કાવ્ય વૈષ્ણવ રેવાભાઈ કાળીદાસ ૧-૦-૦
મંગળસૂત્ર શ્રી. પાદરાકર ૨-૦-૦
મ્હારાં સૉનેટ બલવન્તરાય ક. ઠાકોર ૧-૦-૦
યુગવન્દના ઝવેરચંદ મેઘાણી ૨-૦-૦
રાસકટોરી મોહનલાલ ચુ. ધામી ૧-૦-૦
રાસપુંજ ન્હાનાલાલ દલપતરામ પટેલ ૦-૧૦-૦
રાસ-અંજલિ બટુભાઈ લા. ઉમરવાડીઆ ૦-૮-૦
રાસનલિની કેશવ હ. શેઠ ૧-૦-૦
રૂકિમની હરણ શાહ ફૂલચંદ ઝવેરદાસ ૦-૨-૦
રૂપસુન્દર કથા ભોગીલાલ જયચંદ સાંડેસરા ૦-૮-૦
વિવાહ સંગીત ભાઈશંકર કુબેરજી શુક્લ ૦-૪-૦
સેણી અને વીજાનંદ ઉછરંગરાય કે. ઓઝા ૦-૪-૦
સુબોધ વચનમાળા હીરાંબાઈ અ. તાતા ---
હંસાવતી વિક્રમચરિત્ર વિવાહ શંકરપ્રસાદ છગનલાલ રાવલ ૦-૧૨-૦
શ્રીમદ ભાગવત સ્કંધ ૧-૨ કેશવરામ કાશીરામ શાસ્ત્રી ૧-૦-૦
નવલકથા
અથડાતાં હૈયાં ઐયુબખાન ખલીલ ૩-૮-૦
અદ્ભુત યુવાનો મનુભાઈ જોધાણી ૧-૦-૦
આસિસ્ટન્ટ કલેકટર ભોગીન્દ્રરાવ ૨. દિવેટીઆ ૩-૦-૦
આરતી સુરેશ ગાંધી ૩-૦-૦
એકાદશી સરોજિની એન. મ્હેતા ૦-૧૦-૦
અંતરની વાતો “સોપાન” ૦-૫-૦
આંસુનું જીવન યશવન્ત મ. દેસાઈ ૧-૮-૦
ઉરદાહ બાબુરાવ જોશી ૧-૮-૦
કમનસીબનું કિસ્મત જમિયત કૃ. પંડયા ૦-૫-૦
કથાવલિ–ભા. ૨ જો વિશ્વનાથ મ. ભટ્ટ ૧-૪-૦
કરણઘેલો નંદશંકર તુળજાશંકર મહેતા ૦-૧-૦
કાયદાનું અજ્ઞાન–વાર્તા રમણિકલાલ કૃષ્ણલાલ શાસ્ત્રી ૦-૧-૦
કાશીનાથ રમણલાલ પીતાંબરદાસ સોની ૨—૦-૦
કુમુદિની અનુ. કિસનસિંહ હ. ચાવડા ૩-૦-૦
કીર્તિદા ઈન્દુલાલ ગાંધી ૨-૦-૦
કુંજ-કિશોરી સત્યેન્દ્રપ્રસાદ સાં. મ્હેતા ૩-૦-૦
કોરી કિતાબ ગુણવંત આચાર્ય ૧-૦-૦
ગૃહલક્ષ્મી પ્રહ્લાદ બ્રહ્મભટ્ટ ૦-૧૨-૦
ગામડીઆ નરદેવ અમૃતલાલ સુંદરજી ૧-૬-૦
ગ્રામલક્ષ્મી ભા. ૩જો રમણલાલ વ. દેસાઈ ૩-૦-૦
ગુજરાત કાઠીઆવાડની વાર્તા ભાગ ૧ પ્ર. ગુ. વ. સોસાઈટી ૦-૮-૦
ગુન્હેગાર? રમણિકલાલ જયચંદ દલાલ ૧-૮-૦
ગુજરાતણ ટાઈપીસ્ટ ગંગાબ્હેન પટેલ ૧-૪-૦
ગોવાલણી અને બીજી વાતો “મલયાનિલ” ૨-૦-૦
જાલિમોની જમાત “બિરાદર” ૧-૦-૦
જીવનસંગીત હરિપ્રસાદ વૃ. દેસાઈ ૨-૦-૦
તરંગીણિ રમણિકલાલ કીશનલાલ ૦-૧૦-૦
તરતાં કુલ ધનશંકર હીરાશંકર ત્રિપાઠી ૧-૦-૦
તોફાની તરુણ શ્રી “બીરાદર ” ૧-૮-૦
ત્રિલોચન કકલભાઈ કોઠારી ૧-૮-૦
દીપમાળા ચીમનલાલ મૂળજીભાઈ લુહાર ૧-૪-૦
દેવદાસ ભોગીલાલ ગાંધી ૦-૧૪-૦
નવલિકાઓ કનૈયાલાલ માણેકલાલ મુનશી ૨–૦-૦
પલકારા ઝવેરચંદ મેઘાણી ૧-૮-૦
પંકજ રમણલાલ વસન્તલાલ દેસાઈ ૨-૮-૦
પાતાળપ્રવેશ મૂળશંકર મો. ભટ્ટ ૦-૧૦-૦
પૂર્વજોના પાપે ગુણવંતરાય આચાર્ય ૧-૪-૦
પ્રલય મૂતિ “બાજીગર” ૨-૦-૦
પ્રતિબિંબ ચંદુલાલ ત્રિવેદી ૦-૬-૦
પ્યાર કે ફરજ ઝીણી પેમાસ્તર ૩-૦-૦
ભડકા રમણીકલાલ જ. દલાલ ૨-૦-૦
ભાગ્યવિધાતા ‘જયભિખ્ખુ’ ૧-૮-૦
ભારેલો અગ્નિ રમણલાલ વસન્તલાલ દેસાઈ ૨-૦-૦
ભૈરવી કિસનસિંહ ચાવડા ૨-૮-૦
માલિકા અમ્બુ-ક-વશી ૧-૮-૦
મેના અને ચંબલનું યુદ્ધ તરલિકા તર્જની ૨-૦-૦
યાદવેન્દ્ર યાને દૈવી ન્યાય રામપ્રસાદ કાશીપ્રસાદ દેસાઈ ર-૦-૦
યામા માણેકલાલ ગોવિંદલાલ જોશી ૩-૮-૦
યુગાંતર શિવશંકર પ્રાણશંકર શુક્લ ૧-૦-૦
રાજીનામું નટવર મ. પટેલ ૦-૬-૦
રાણકદેવી કાલિપ્રસાદ દેસાઈ ૦-૧૨-૦
વસમા વનબાલ ધનશંકર હીરાશંકર ત્રિપાઠી ૧-૮-૦
વાર્તા સંગ્રહ શ્રી રમણલાલ નરહરિલાલ વકીલ ૦-૧૨-૦
વીસમી સદીની વસન્તસેના નારાયણ વિસનજી ઠક્કર ૩-૮-૦
વીરાંગના–નીલાદેવી રેવાશંકર જાદવજી વ્યાસ ૦-૪-૦
શિવાજીની બા “જ્યોતિ” ૦-૧૦-૦
શિવાલિની મનરૂપગીરી જીવણગીરીજી ૧-૮-૦
સાસુજી ધનસુખલાલ હ. મ્હેતા ૧-૮-૦
સાસુની શિખામણ પ્ર. સ્ત્રી સાહિત્યમંદિર-સુરત ૦-૧-૦
સુનીતા શ્રોફ યજ્ઞેશ હ. શુકલ ૦-૧૨-૦
સોરઠરાણી ગોકુલદાસ દ્વા. રાયચુરા ૧-૮-૦
સોલંકી યુગની કીર્તિ કથાઓ અંબાલાલ નાથાલાલ મિસ્ત્રી ૨-૦-૦
સૌરભ પુરુષોત્તમ ચૌહાણ ૦-૮-૦
સંધ્યાના રંગ બાબુરાવ જોશી ૧-૮-૦
સંસાર શંકરપ્રસાદ એસ. નાણાવટી ૧-૮-૦
સ્વર્ગની પરીઓ મૂળશંકર પ્રેમજી વ્યાસ ૧-૦-૦
હૃદય ઝરણા રમણલાલ વાડીલાલ શાહ ૧-૦-૦
સામાન્ય નીતિજ્ઞાન
આદર્શ નાગરિક સવિતાલક્ષ્મી કાનજીભાઈ ૦-૪-૦
આત્મસંદેશ મણિલાલ જગજીવન દ્વિવેદી ૦-૪-૦
આસ્તિકવાદ કનૈયાલાલ કેઠારી ૨-૦-૦
આત્મબોધ
કુટુંબભાવના ચંદુલાલ કેશવલાલ અમિન --
કુમારપાળ રાજાના રાસનું રહસ્ય પ્ર. જૈનધર્મ પ્રચારક સભા- ભાવનગર ૧-૦-૦
કૈલાસપતિ શ્રી. હંસદેવ અવધૂત ૧-૮-૦
ગાંધી વિચારદોહન કિશોરલાલ ઘનશ્યામ મશરૂવાળા ૦-૮-૦
ત્યારે કરીશું શું? નરહરિ દ્વારકાદાસ પરિખ ૧-૦-૦
દુનિયાની બાલ્યાવસ્થા (બીજી આવૃત્તિ) મણિલાલ દલપતરામ પટેલ ---
દુનિયાના ધર્મો તથા મ્હારા ધર્મવિચાર રંગનાથ શંભુનાથ ધારેખાન ૨-૦-૦
ધર્મ અને સમાજ પુસ્તક ર જું સ્વ. સર રમણભાઈ મહીપતરામ નીલકંઠ ૧-૦-૦
નવયુગનો જૈન મોતીચંદ ગિરધરલાલ કાપડીઆ ૧-૦-૦
ભારતધર્મ અને અંધારા રંગમહેલનો રાજા નરસિંહભાઈ ઈશ્વરભાઈ પટેલ ૧-૮-૦
ભાવોર્મિ “ભાવિક” એમ. એ; ૧-૦-૦
ભીષણ હત્યાકાંડ "પાગલ" ૦-૫-૦
માનસનાં મોતી વલ્લભજી ભાણજી ૦-૮-૦
લગ્ન કે પ્રપંચ ? નરસિંહભાઈ ઈશ્વરભાઈ પટેલ ૦-૮-૦
વક્તા બનો મુનિ વિદ્યાવિજયજી ૦-૬-૦
વિદાય વેળાએ કિશોરલાલ ઘનશ્યામ મશરૂવાળા ૦-૮-૦
સભાસંચાલન કીકુભાઈ રતનજી દેસાઈ ૦-૬-૦
સહાયવૃતિ નરહરિ દ્વારકાંદાસ પરિખ ૧-૪-૦
સામાન્ય નીતિદર્શન જગજીવન ઈશ્વરભાઈ ૦-૪-૦
સાચી એાળખાણ હરભાઈ ૦-૬-૦
સુભાષિત પદ્યરત્નાકર વિશાલવિજયજી ૧-૪-૦
હિન્દના હિતનો ઉકેલ રવિશંકર ગણેશજી અંજારીઆ ૧-૦-૦
હિરણ્ય ગર્ભ હિન્દુ ઠકકુર નારાયણ વીસનજી ૪-૦-૦
હૃદયતરંગ અને બ્રાહ્મણની ગૌ અનુ. સેવાનંદ
પ્રવાસ
કાળાપાણીને પેલેપાર [બ્રહ્મદેશના પ્રવાસપત્રો] રામનારાયણ નાગરદાસ પાઠક ૦-૬-૦
પ્રવાસ વિનેાદ અતિસુખશંકર કમળાશંકર ત્રિવેદી ૧-૦-૦
કેળવણી
કારીગરીનું શિક્ષણ ભા. ૧ ગિજુભાઈ ૦-૧૦-૦
કારીગરીનું શિક્ષણ ભા. ૨ ગિજુભાઈ ૦-૧૦-૦
માબાપના પ્રશ્નો ગિજુભાઈ ૦-૮-૦
વિદ્યાર્થી વાંચનમાળ-શ્રેણી ૪થી ધીરજલાલ ટોકરશી શાહ ૨-૦-૦
શિક્ષક હો તો ગિજુભાઈ ૦-૧૦-૦
વિજ્ઞાન
ઉધઈનું જીવન અ. કીશોરલાલ ઘનશ્યામ મશરૂવાળા ૦-૧૦-૦
ગૃહવિજ્ઞાન રેવાશંકર ઓઘડજી સોમપુરા ૦-૮-૦
ચામડા પકવવાનો ઉદ્યોગ અબુસાલેહ નિઝામી ૦-૮-૦
પરણ્યા પછી-ભાગ ૧ લો ભાનુ. પ્ર. દવે ૦-૮-૦
હુન્નરઉદ્યોગ
ગાલીચા શ્રી. મણિગૌરી બિહારીલાલ કાંટાવાળા તથા બીહારીલાલ હરગોવિંદદાસ કાંટાવાળા ૧-૪-૦
સાહિત્ય
અમી જયેન્દ્રરાય ભ. દૂરકાળ ૧-૮-૦
આપણાં સાક્ષરરત્નો –ભા. ર જો ન્હાનાલાલ દલપતરામ કવિ ૧-૧૨-૦
ગુજરાતી સાહિત્યસભાની કાર્યવાહી પ્ર:-ગુ. સા. સભા-અમદાવાદ ૦-૧૨-૦
ગુજરાતી સાહિત્યમાં સૉનેટ સુંદરજી ગો. બેટાઈ ૦-૪-૦
ગુરુદક્ષિણા ન્હાનાલાલ દલપતરામ કવિ ૧-૮-૦
જૂની ગુજરાતી ભાષા ચતુરભાઈ પુરુષોત્તમદાસ પટેલ ૧-૧૨-૦
બુદ્ધિવર્ધક વ્યાખ્યાનમાળા પ્રઃ-ફાર્બસ ગુજરાતી સભા ૦-૬-૦
નવમી અને દસમી ગુજરાતી સાહિત્ય પરિષદનો અહેવાલ પ્ર:-જયંતિલાલ મો. મ્હેતા ૩-૦-૦
નૃત્યકળા હરિપ્રસાદ વૃજરાય દેસાઈ ---
મુસલમાનો અને ગુર્જર સાહિત્ય પ્રઃ-મુસ્લિમ ગુજરાત સાહિત્ય મંડળ-રાંદેર ૦-૧૨-૦
રેખાચિત્રો–ભા. ૨ લીલાવતી કનૈયાલાલ મુનશી ૧-૦-૦
વેરાનમાં ઝવેરચંદ મેઘાણી ૧-૦-૦
સંક્ષિપ્ત સમિક્ષા હીરાલાલ એમ. દેસાઈ ૦-૮-૦
સાહિત્ય રત્ન–ભા. ૩જો ઈશ્વરલાલ પ્રાણલાલ ૦-૧૨-૦
ધર્મ
આર્હત જીવનજ્યોતિ – કીરણા વલી ૧–૨ હીરાલાલ રસિકદાસ ૦-૬-૦
આત્માના પ્રવાસી ઘનશ્યામદાસ ગુરૂસ્વરૂપાનંદ
ગીતામીમાંસા હીરાલાલ જાદવજી ૩-૦-૦
ગીતા સુભાષિતમ મોરો નાનાજી પાટીલ ૦-૧૨-૦
ગુરૂલીલામૃત રંગ અવધૂત ૧-૮-૦
જીવનવેદ મણિલાલ છોટાલાલ ૧-૮-૦
તત્ત્વાર્થદીપ નિબન્ધાનુવાદમાલા સુંદરલાલ મણિલાલ વકીલ ૨–૦–૦
શ્રીમદ્ભાગવત–દશમસ્કંધ રામશંકર મોનજી ભટ્ટ ૭-૦-૦
ધર્મશતક માવજી દામજી શાહ ---
ધર્મમંથન મોહનદાસ કરમચંદ ગાંધી ૦-૧૨-૦
પાતંજલયોગદર્શન રામશંકર મોનજી ભટ્ટ ૨-૪-૦
પ્રસ્થાનભેદ પ્રહ્લાદ ચંદ્રશેખર દીવાનજી ૦-૧૨-૦
ફિલસુફીની નજરે મનુષ્યની જિંદગીની તપાસ હીરાંબાઈ અ. તાતા ૧-૦-૦
યોગના આસનો અનુ:- રમણલાલ નાનાલાલ શાહ ૧-૦-૦
રાયપસેણઇયસુત્ત અનુ:– બેચરદાસ જીવરાજ ૦-૧૦-૦
વૈરાગ્ય શતક રામજી મોનજી ભટ્ટ ૧-૦-૦
હઠયોગ રવિશંકર ગણેશજી અંજારીઆ ૧-૪-૦
નાટક
આગગાડી ચન્દ્રવદન ચીમનલાલ મહેતા ૧-૪-૦
કમનસીબ કુમારિકા મહાસુખભાઈ ચુનીલાલ ૦-૫-૦
કુન્દમાલા ભવાનીશંકર બાબરશંકર વ્યાસ ૧-૦-૦
ગોપિકા ન્હાનાલાલ દલપતરામ કવિ ૧-૮-૦
ચાલો ભજવીએ–ભા. ૫ મો હરિપ્રસાદ વ્યાસ ૦-૮-૦
છેલ્લો પાવાપતિ ગજેન્દ્રશંકર લાલશંકર પંડ્યા ૦-૫-૦
જળિની “દીવ્યાનંદ” ૦-૧૨-૦
નવયુગની નાટિકાઓ કુમુદકાન્ત ૧-૦-૦
પલટાતાં તેજ ઈન્દુલાલ ગાંધી ૦-૬-૦
બળવાખોર શાન્તિલાલ મો. શાહ ૧-૦-૦
બાળ સિતારો દીનશાહ નસરવાનજી દસ્તુર ૧-૪-૦
બિલિપત્ર રમણિકલાલ કીશનલાલ ૦-૨-૦
ભટનું ભેપાળું સંપાદકઃ-મંજુલાલ ૨. મજમુંદાર ૦-૮-૦
મેવાડ પ્રતિષ્ઠા અથવા મહારાણા રાજસિંહ મૂળશંકર માણિક્યલાલ યાજ્ઞિક ૨-૦-૦
મંડૂક કુંડ બચુભાઈ શુક્લ ૦-૪-૦
રાજ્યશ્રી રમણીકલાલ કીશનલાલ ૦-૬-૦
લક્ષાધિપતિ હોઉં તો ખટાઉ વલ્લભજી જોષિ ૧-૪-૦
લોપામુદ્રા-વિભાગ ૪ થો કનૈયાલાલ માણેકલાલ મુનશી ૧-૮-૦
વંઠેલાં અને બીજી નાટિકાઓ ઝવેરચંદ કાળીદાસ મેઘાણી ૧-૦-૦
સંજીવન સનાતન જન્મશંકર બુચ ૦-૧૦-૦
સૉવીએટ નવજુવાની બલવન્તરાય કલ્યાણરાય ઠાકોર ૧-૪-૦
રેફરન્સ
ખેડુત પંચાંગ પ્રઃ–ખેતીવાડી ખાતું –વડોદરા રાજ્ય ૦-૨-૦
ગુ.વ. સોસાઈટીની લાઈબ્રેરીનાં પુસ્તકોની યાદી–ભા. ૧ પ્ર-: ગુ.વ. સોસાઈટી ૨-૦-૦
ગ્રંથ અને ગ્રંથકાર -પુસ્તક ૬ હીરાલાલ ત્રિ. પારેખ ૧-૦-૦
ભૌગોલિક કોષ ડાહ્યાભાઈ પિતાંબરદાસ દેરાસરી ૦-૧૨-૦
મહેન્દ્ર જૈન પંચાંગ મુનિવિકાશ વિજય ૦-૨-૦
વહાણની પરિભાષા હરિલાલ રંગીલદાસ માંકડ ૦-૮-૦
“સંદેશ” ડિરેક્ટરી મંજુલાલ સાકરલાલ દેસાઈ ૫-૦-૦
બાલસાહિત્ય
બાલવિનોદ ગ્રંથમાળા
ઉંદરદેશ સં:- નાગરદાસ ઈ. પટેલ ૦-૩-૦
ઉંઘણશી સં:- નાગરદાસ ઈ. પટેલ ૦-૩-૦
કલાવતી સં:- નાગરદાસ ઈ. પટેલ ૦-૩-૦
ગુંદરીયો સં:- નાગરદાસ ઈ. પટેલ ૦-૩-૦
પંડિતજી સં:- નાગરદાસ ઈ. પટેલ ૦-૩-૦
ભગો સં:- નાગરદાસ ઈ. પટેલ ૦-૩-૦
ભુરીયો સં:- નાગરદાસ ઈ. પટેલ ૦-૩-૦
ભરઘાભાઈ સં:- નાગરદાસ ઈ. પટેલ ૦-૩-૦
મણિયો સં-: મસ્તફકીર ૦-૩-૦
મોતિયો સં:- નાગરદાસ ઈ. પટેલ ૦-૩-૦
રતનીયો સં:- નાગરદાસ ઈ. પટેલ ૦-૩-૦
રણધીર સં:- નાગરદાસ ઈ. પટેલ ૦-૩-૦
લાલિયો સં:- નાગરદાસ ઈ. પટેલ ૦-૩-૦
સબુર સુમતિ નાગરદાસ પટેલ ૦-૩-૦
હેમલતા સં. નાગરદાસ - ઈ. પટેલ ૦-૩-૦
સયાજી બાલજ્ઞાનમાળા
અષ્ટાવક્ર સુમનલાલ અ. દેસાઈ ૦-૮-૦
દમયંતી શાંતરાય મજમુંદાર ૦-૬-૦
બુદ્ધભગવાનની વાર્તા દીક્ષિત નરસિંહમૂર્તિ ૦-૮-૦
બેહુલા મંજુલાલ ૨. મજમુંદાર ૦-૮-૦
મોઢેરા મણિલાલ મૂળચંદ મીસ્ત્રી ૦-૬-૦
વિમળશાહ ધીરજલાલ ટેંકરશી શાહ ૦-૬-૦
સિદ્ધપુર ચિમનલાલ મગનલાલ ૦-૬-૦
કિશોર ચરિત્રમાળા
અબ્રાહમ લિંકન રસુલભાઈ ન. વહોરા ૦-૩-૦
એન્ડ્રુ કાર્નેગી રસુલભાઈ ન. વહોરા ૦-૩-૦
કાઉન્ટ લીઓ ટોલ્સ્ટૉય રસુલભાઈ ન. વહોરા ૦-૩-૦
ગેરીબલ્ડી રસુલભાઈ ન. વહોરા ૦-૩-૦
જેમ્સ ગાર્ફીલ્ડ રસુલભાઈ ન. વહોરા ૦-૩-૦
જ્યોર્જ વૉશિંગ્ટન રસુલભાઈ ન. વહોરા ૦-૩-૦
ટોમસ આલ્વા એડિસન રસુલભાઈ ન. વહોરા ૦-૩-૦
બુકર ટી વૉશિંગટન રસુલભાઈ ન. વહોરા ૦-૩-૦
બેન્જામિન ફ્રેન્કલીન રસુલભાઈ ન. વહોરા ૦-૩-૦
વિલ્યમ ટેલ રસુલભાઈ ન. વહોરા ૦-૩-૦
હેનરી ફૉસેટ રસુલભાઈ ન. વહોરા ૦-૩-૦
હેનરી ફોર્ડ રસુલભાઈ ન. વહોરા ૦-૩-૦
અશોક બાલપુસ્તકમાળા
કુતૂહલ પદ્મકાન્ત ૨. શાહ ૦-૨-૦
કેશુડાં ઉમિયાશંકર મુગટરામ જોષિ ૦-૨-૦
ચીનીવાતો રમણલાલ નાનાલાલ શાહ ૦-૩-૦
ત્રણ તપેલાં પદ્મકાન્ત ૨. શાહ ૦-૩-૦
રંભાનું રસોઈ ઘર સુમતિ નાગરદાસ પટેલ ૦-૩-૦
રૂપીના બાગમાં કપિલા ઠાકેર ૦-૩-૦
શા માટે? ગિજુભાઈ ૦-૩-૦
ગુર્જર બાલગ્રંથાવલિ
અંતરનાં અજવાળાં જેઠાલાલ છ. ચૌધરી ૦-૫-૦
કીર્તિમંદિર કેશવલાલ ભ. શાહ ૦-૬-૦
કુતરાંની કહાણી રમણલાલ ના. શાહ ૦-૩-૦
ગરવી ગુજરાત રસિકલાલ જ. જોષી ૦-૩-૦
જગતના જંગલમાંથી પ્રિયવદન ગીરધરલાલ ૦-૩-૦
જંગલમાં રખડતાં પ્રિયવદન ગીરધરલાલ ૦-૩-૦
બાલચિત્રમાળા સં- રમણલાલ નાનાલાલ શાહ ૦-૬-૦
ભોળીયારાજ સં- રમણલાલ નાનાલાલ શાહ ૦-૨-૦
જ્ઞાનગંગા સં-રમણલાલ નો. શાહ ૦-૩-૦
ગાંડીવ કુમારમાળા
ગોરીલાને પ્રેમ દીનુભાઈ જોષિ ૦-૮-૦
ફળકથા રતિલાલ વિઠ્ઠલદાસ દલાલ ૦-૩-૦
મુરબ્બાને ચોર વસન્ત નાયક ૦-૩-૦
વાંદરાની સિતાર વસન્ત નાયક ૦-૩-૦
હોશિયાર સારસ અને બીજી વાર્તાઓ વસન્ત નાયક ૦-૩-૦
શ્રી દક્ષિણામૂર્તિ બાળસાહિત્યમાળા
આપણે પોતે શ્રી. તારાબ્હેન ૦-૧-૬
એમ કે એમ ? રા. ગિજુભાઈ ૦-૧-૬
ઓતરાતી દીવાલ–૧ રા. કાકા સાહેબ ૦-૧-૬
ઓતરાતી દીવાલ–૨ રા. કાકા સાહેબ ૦-૧-૬
કમળાબેનના પાઠો શ્રી. કમળાબ્હેન ૦-૧-૬
કહેવતસંગ્રહ રા. ગિજુભાઈ ૦-૧-૬
કાવ્ય સંગ્રહ સં–ગિજુભાઈ ૦-૧-૬
કાળા હાથ, કાળી દાઢી રા. ગિજુભાઈ ૦-૧-૬
કુદરતમાં રા. ગિજુભાઈ ૦-૧-૬
ખળાવાડ રા. ગિજુભાઈ ૦-૧-૬
ગિરિશિખરો શ્રી. તારાબ્હેન ૦-૧-૬
ગુજરાત અને મહારાષ્ટ્ર શ્રી. ગિજુભાઈ અને શ્રી તારાબ્હેન ૦-૧-૬
છાણાં થાપી આવ્યાં શ્રી. તારાબ્હેન ૦-૧-૬
છેલ્લો પાઠ શ્રી. ગિજુભાઈ ૦-૧-૬
છેટાં રેજો, માબાપ! શ્રી. રામભાઈ પાઠક ૦-૧-૬
જોડકણાં સં:-ગિજુભાઈ ૦-૧-૬
દુહા અને સોરઠા સં. ગિજુભાઈ ૦-૧-૬
ધાબડે ધ્રુવે છે શ્રી. ગિજુભાઈ ૦-૧-૬
પીરૂ અને— શ્રી. ગિજુભાઈ ૦-૧-૬
પૂછું? શ્રી. ગિજુભાઈ ૦-૧-૬
બાળ નાટકો – ભા. રજો શ્રી. ગિજુભાઈ ૦-૧-૬
બાળકોના લેખો સં. શ્રી. ગિજુભાઈ ૦-૧-૬
બાળકોનો બીરબલ–ભા. ૨ શ્રી. ગિજુભાઈ ૦-૧-૬
બુદ્ધચરિત્ર શ્રી. ગિજુભાઈ ૦-૧-૬
મામાની જાળ શ્રી. ગિજુભાઈ ૦-૧-૬
મંગેશનો પોપટ શ્રી. તારાબેન ૦-૧-૬
મારી ગાય શ્રી. ગિજુભાઈ ૦-૧-૬
મોતિયો શ્રી. ગિજુભાઈ ૦-૧-૬
રમત જોડકણાં સં- શ્રી. ગિજુભાઈ ૦-૧-૬
રામજીભાઈ પડી ગયા ! શ્રી. ગિજુભાઈ ૦-૧-૬
રોજનીશી શ્રી. ગિજુભાઈ ૦-૧-૬
વરત સંગ્રહ શ્રી. ગિજુભાઈ ૦-૧-૬
વાડામાં શ્રી. ગિજુભાઈ ૦-૧-૬
વિનોદ ટૂચકા સં–શ્રી. ગિજુભાઈ ૦-૧-૬
વ્યાકરણપોથી શ્રી. ગિજુભાઈ ૦-૧-૬
શિવાજી મહારાજ શ્રી. ગિજુભાઈ ૦-૧-૬
સવારથી માંડીને શ્રી. ગિજુભાઈ ૦-૧-૬
સાજા રહીએ શ્રી. ગિજુભાઈ ૦-૧-૬
હરિશ્ચંદ્ર શ્રી. ગિજુભાઈ ૦-૧-૬
સંપાદકનું કથન શ્રી. ગિજુભાઈ તથા શ્રી. તારાબેન ૦-૧-૬
સંગીત
ઉત્તર હિન્દુસ્થાની સંગીતની સંક્ષિપ્ત ઐતિહાસિક સભાલોચના અનુ-સુંદરલાલ હી. ગાંધી ૦-૧૦-૦
સંગીત દીપિકા મનહરરામ હરિહરરામ મ્હેતા ૦-૧૦-૦
સંગીત કીર્તન પદ્ધતિ અને નિત્ય કીર્તન ચંપકલાલ છબીલદાસ નાયક ૨-૪-૦
વૈદક તથા વ્યાયામ
આંખ અને ચશ્મા ડૉ. ત્રિભુવનદાસ લહેરચંદ શાહ ૦-૧૦-૦
ઋતુધર્મ માધવપ્રસાદ નારાયણશંકર ૦-૫-૦
ચાલો રમીએ નર્મદાશંકર મહાશંકર ત્રિવેદી ૧-૦-૦
પરણ્યા પછી ભાનુ. પ્ર. દવે ૧-૪-૦
મેદાની રમતો ભાગ ૧ લો દયાળજી મુંગરા ૦-૨-૬
ગણિત
ખગોળ ગણિત-ભાગ ૨ હરિહર ભટ્ટ ૦-૮-૦
ગણિત શિક્ષક ચુનીલાલ બેચરલાલ ભટ્ટ ૧-૦-૦
દેશીનામું અને વ્યાજ મગનલાલ હીં. શાહ ૦-૬-૦
નવીન અંકગણિત નૃસિહરાય ભૂપતરાય બુચ ૧-૦-૦
વિદ્યાર્થી ગણિત ચુનીલાલ બેંચરલાલ ભટ્ટ ૦-૮-૦
સરળ બાળગણિત હરિલાલ ડુંગરશી દોશી ૦-૮-૦
ખેતીવાડી
કપાસ-ભાગ ૧લો માર્તંડ શિવભદ્ર પંડ્યા ૧-૦-૦
કેળનો બગીચો મગનલાલ ગજ્જર ૦-૪-૦
ખેડુત પાઠમાળા ઈશ્વરલાલ ક. જોષી ૦-૨-૬
ગુજરાતની વનસ્પતિઓ બાપાલાલ ગડબડદાસ વૈદ્ય ૦-૪-૦
ગુજરાતની વનસ્પતિ સુરેશ દીક્ષિત ૧-૦-૦
બાગ બગીચા કાન્તા પટવા અને માર્તંડ પંડ્યા ૧-૮-૦
અર્થશાસ્ત્ર
આર્થિક અનર્થોનો એક ઉપાય “સહકાર” રતિલાલ ત્રિવેદી ૦-૧૦-૦
આર્થિક ભૂગોળ અ:-ભાસ્કરરાવ વિદ્વાંસ ૧-૪-૦
કચ્છનું વેપારતંત્ર ડુંગરશી ધરમશી સંપટ ૧-૦-૦
સુવર્ણની માયા કિશોરલાલ ઘનશ્યામ મશરૂવાળા ૦-૧-૦
હિંદુની આર્થિક પરિસ્થિતિ ભીખાલાલ ભાઈચંદ કપાસી ૧-૮-૦
સ્મારકગ્રંથો
અમદાવાદ મ્યુનિસિપાલિટિ સ્મારક ગ્રંથ પ્રાણલાલ કીરપારામ દેસાઈ અને હીરાલાલ ત્રિ. પારેખ ૧-૦-૦
જૈનધર્મ પ્રકાશ પ્ર. જૈનધર્મ પ્રસારક સભા –ભાવનગર ૨-૦-૦
દશાલાડ પત્રિકા રજતમહોત્સવ ખાસ અંક હસમુખલાલ મણિલાલ કાજી અને શ્રી કાન્તિલાલ ભગવાનદાસ રાંદેરીઆ ૨-૦-૦
પ્રોપ્રાયટરી હાઈસ્કુલ રજત મહોત્સવ સ્મારકગ્રંથ પ્ર. પ્રોપ્રાયટરી હાઈસ્કુલ રજતમહોત્સવ સમિતિ ૧-૮-૦
ભગવદ્ ગૌરવ સુવર્ણ ગ્રંથ પ્ર. સુવર્ણ મહોત્સવ સમિતિ ૫-૦-૦
શરદ્ (વાર્ષિક) યશવંત સવાઈલાલ પંડ્યા ૧-૦-૦
શાળાપયોગી
આપણા દેશની ઐતિહાસિક વાતો ચુનીલાલ બેંચરલાલ ભટ્ટ ૦-૧૩-૦
ગુજરાતના ઈતિહાસના પહેલા પાઠો અક્કડ અને કાનુગા ૦-૪-૦
ચાલો ગણિએ ભા. ૧ લો અને ૨જો નર્મદાશંકર મ. ત્રિવેદી ૦-૩-૦
નવયુગ વાચનમાળા પુ. ૧લું વ્યાસ અને દેસાઈ ૦-૪-૬
નવી બાળપોથી હરિલાલ નારણદાસ ગામી ૦-૧-૬
નવયુગ ભૂગોળમાળા જનાર્દન રામચંદ્ર જોગલેકર ૦-૪-૦
મુંબઈ ઈલાકો પ્રિતમરાય વૃજરાય દેસાઈ ૦-૮-૦
સાહિત્ય દર્શન અંબાલાલ નૃ. શાહ ૧-૨-૦
સાબરકાંઠા એજન્સીની સામાન્ય ભૂગોળ ભાઈચંદ પુંજાલાલ શાહ ૦-૫-૦
સાહિત્ય પ્રકાશિની શંકરપ્રસાદ છગનલાલ રાવળ ૧-૦-૦
પ્રકીણ
શ્રી મહારાજા સયાજીરાવ ગાયકવાડ એઓશ્રીનાં વ્યાખ્યાનો તથા ભાષણો ભા. ૧લો ધીરજલાલ ટેંકરશી શાહ પ્ર.જ્યોતિ કાર્યાલય ૨-૦-૦
શ્રી મહારાજા સયાજીરાવ ગાયકવાડ એઓશ્રીનાં વ્યાખ્યાનો તથા ભાષણો ભા. રજો ધીરજલાલ ટેંકરશી શાહ પ્ર.જ્યોતિ કાર્યાલય ૨-૦-૦