ચાંદરણાં/વરસાદ
Jump to navigation
Jump to search
14. વરસાદ
- વરસાદ કસોટી કરે છે : કયા વાવટાનો રંગ પાકો છે?
- તણખલું ઝાડ થઈ જાય એટલો વરસાદ પડ્યો!
- પહેલો વરસાદ છત્રી નહીં સથવારો માગે.
- ફરંદો માણસ હેલીના દિવસોમાં ગૃહસ્થ થઈ ગયો!