અગત્ય નથી કોણ કોને અડ્યાનું. બસ છે કેવળ બીના કે આપણે જગવ્યો એક સહિયારો કંપ — સ્તબ્ધ, નિબિડ શૂન્ય થકી, અચરજનાં અનગળ, જગ ઉઘાડતો લખલખ આનંદસ્રોત! ૧૯૯૦