બિલ્લી પગલે હવા હળુકથી અધબીડેલાં દ્વાર થકી ડેલી બીચ સરકી ના સરકી ત્યાં — ઘરનાં સૂતાં શ્વાન સરીખા ફડાક ઝબકી જાગ્યા ફરતે નીમ તણા પડછાયા! ૧૯૯૦