તારાપણાના શહેરમાં/એક રદીફની ગઝલો

From Ekatra Wiki
Jump to navigation Jump to search




એક રદીફની ગઝલો
1967-70



હું તારી ગેરહાજરી જેવો સફેદ છું
સારું થયું કે હું નથી રહેતો ઉજાસમાં