તારાપણાના શહેરમાં/કોઈ હમણાં આવશે

From Ekatra Wiki
Jump to navigation Jump to search




કોઈ હમણાં આવશે
1967-71



કોઈ હમણાં આવશે, ભીંતો ભણકારાય
એક અમસ્તી શક્યતા, આખું ઘર પડઘાય